Broker's Top Picks: રિલાયન્સ, એગ્રી ઈનપુટ્સ, એનબીએફસી, બજાજ ફિનસર્વ, હેક્સાવેર, ડિલહેવરી છે બ્રોકરેજના રડાર પર
JP મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1695 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે YTD આઉટપરફોર્મ છતાં વેલ્યુએશન વ્યાજબી છે. જિયો, રિટેલ બિઝનેસના હોલ્ડિગ કંપની ડિકાઉન્ટ હજુ પણ વધુ છે. O2Cમાં સારા માર્જિન, ટેરિફમાં સંભવિત વધારો અને સારા રિટેલ ગ્રોથનો સપોર્ટ મળશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર JP મૉર્ગન
JP મૉર્ગને રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1695 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે YTD આઉટપરફોર્મ છતાં વેલ્યુએશન વ્યાજબી છે. જિયો, રિટેલ બિઝનેસના હોલ્ડિગ કંપની ડિકાઉન્ટ હજુ પણ વધુ છે. O2Cમાં સારા માર્જિન, ટેરિફમાં સંભવિત વધારો અને સારા રિટેલ ગ્રોથનો સપોર્ટ મળશે.
એગ્રી ઈનપુટ્સ પર HSBC
એચએસબીસીએ એગ્રી ઈનપુટ્સ પર હર્બિસાઇડની ઈન્વેન્ટરી ઓછી થતાં પેસ્ટિસાઇડના ભાવ ફરી વધ્યા. UPL માટે ખરીદદારીની સલાહ યથાવત્ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹775 પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે ધાનુકા એગ્રી માટે ખરીદદારીની સલાહ યથાવત્ રાખ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1850 પ્રતિશેરના નક્કી કર્યા છે. PI ઈન્ડસ્ટ્રીઝ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3500 પ્રતિશેરના નક્કી કર્યા છે. બાયર કોર્પ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5500 પ્રતિશેરના નક્કી કર્યા છે. રેલિસ ઈન્ડિયા માટે રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹250 પ્રતિશેરના નક્કી કર્યા છે. ટાટા કેમિકલ્સ માટે રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹780 પ્રતિશેરના નક્કી કર્યા છે.
NBFC પર જેફરિઝ
જેફરિઝે NBFC પર Q1ના પરિણામ મિશ્ર રહ્યા છે. ગોલ્ડ લોન સિવાય તમામ સેગમેન્ટમાં તણાવ વધ્યો. NIMમાં Q1માં ફ્લેટ રહ્યા પણ Q2માં સુધારાની અપેક્ષા આપી છે. H2FY26માં ગ્રોથ અને ક્રેડિટ કોસ્ટ્સ સ્ટેબલ રહેવાની અપેક્ષા છે. બજાજ ફાઈનાન્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, શ્રીરામ હાઉસિંગ ફાઈનાન્સ, મુથૂટ ફાઈનાન્સ ટોપ પિક છે.
બજાજ ફિનસર્વ પર જેફરિઝ
જેફરિઝે બજાજ ફિનસર્વ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2420 પ્રતિશેરના નક્કી કર્યા છે. બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સ ના મજબૂત ગ્રોથનો ફાયદો મળશે. મ્યુચ્યુઅલ ફંડ્સ, હેલ્થકેર અને ટેક વેન્ચર્સ જેવા નવા બિઝનેસમાં પ્રવેશ કરી રહી છે. આલિયાન્ઝના એક્ઝિટ અને જિયો ફાઇનાન્શિયલની એન્ટ્રીની અસર મર્યાદિત રહેશે.
હેક્સાવેર પર નુવામા
નુવામાએ હેક્સાવેર પર ખરીદદારીની સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹950 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની ટોપ લાઈન $1.4 બિલિયન અને માર્કેટ કેપ ₹4.38 લાખ કરોડ છે. મજબૂત ક્લાઈન્ટ બેઝ અને કેશ ફ્લોથી સપોર્ટ થશે.
Delhivery પર GS
ગોલ્ડમેન સૅક્સે ડિલહેવરી પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹390 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે E-કોમ એક્સપ્રેસ ડીલના સમાચાર બાદ શેર 70% દોડ્યો. માર્કેટના વોલ્યુમ અને માર્જિનમાં ઉછાળાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.