Broker's Top Picks: રિલાયન્સ, ઑટો, એચએએલ, આલ્કેમ લેબ્સ, સિમેન્ટ છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ એચએએલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5436 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સરકારે કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મંજૂર કર્યો. 97 LCA Mk1A જેટ્સ, કિંમત ₹67,000 કરોડ છે. ઓર્ડર સાથે બેકલોગ 35% વધી, જેમાં એડવાન્સિસથી $1 બિલિયનથી વધુ રોકડ મળી. લાંબા ગાળાની પાઇપલાઇન $54 બિલિયન પર મજબૂત છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
રિલાયન્સ પર CLSA
સીએલએસએ એ રિલાયન્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વાર્ષિક આધાર પર FCF અને OCF માં ઉછાળો થયો. ઓઈલ એન્ડ ગેસ કસ્ટમરથી એડવાન્સિસમાં $5 Bnનો ઉછાળો થયો. જિયોના AI, મીડિયા અને કન્ઝ્યુમર બિઝનેસ કારોબાર પર નજર રહેશે. ન્યૂ એનર્જી અને વેલ્યુ ચેન ઈન્ટીગ્રેશન પર પણ નજર રહેશે. આગામી સપ્તાહ કંપનીની AGM પણ રહેશે. જિયો IPO, AI રોડમેપ અને FMCG રણનીતિ પર અપડેટની રાહ છે.
ઓટો પર નોમુરા
નોમુરાએ ઓટો પર GoM દ્વારા પ્રસ્તાવને મંજૂરી મળતાં ઓટો પર GSTમાં ઘટાડો થવાની શક્યતા છે. M&M, મારુતિ, અશોક લેલેન્ડ અને TVS મોટર માટે મુખ્ય અપસાઇડ અપેક્ષા છે. નાની કાર અને 2W માટે GST 28% થી ઘટીને 18%, મોટી કાર માટે 40% થવાની આગાહી છે. ટ્રેક્ટર પરનો GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવી શકે છે. OEM માંગ માટે પોઝિટીવ છે. Uno Minda, સંવર્ધન મધરસન, સન્સેરા એન્જિનિયરીંગ જેવા સપ્લાયર્સ માટે પોઝિટીવ છે.
HAL પર CLSA
સીએલએસએ એ એચએએલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5436 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સરકારે કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મંજૂર કર્યો. 97 LCA Mk1A જેટ્સ, કિંમત ₹67,000 કરોડ છે. ઓર્ડર સાથે બેકલોગ 35% વધી, જેમાં એડવાન્સિસથી $1 બિલિયનથી વધુ રોકડ મળી. લાંબા ગાળાની પાઇપલાઇન $54 બિલિયન પર મજબૂત છે.
આલ્કેમ લેબ્સ પર નોમુરા
નોમુરાએ આલ્કેમ લેબ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થાનિક રિકવરી અને ENZENE ગ્રોથથી હાલ વેલ્યુએશન વાજબી છે. પોસ્ટ-પેશન્ટ એન્ટિડાયાબિટીક લોન્ચ, GLP-1RAમાં સપોર્ટ છે. FY26માં ENZENEથી રેવેન્યુ વધી ₹800 કરોડ રેહવાની અપેક્ષા છે. CDMO સેગમેન્ટમાં પડકારોને કારણે નફામાં થોડી નરમાશ આવી શકે છે.
સિમેન્ટ પર MS
મોર્ગન સ્ટેનલીએ સિમેન્ટ પર માંગમાં નરમાશ પણ ટ્રેન્ડ મજબૂત કર્યો છે. મોન્સૂનને કારણે પ્રદર્શન નબળું રહ્યું. H2માં ડિમાન્ડ વધવાની અને ખર્ચ ઘટવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.