મૉર્ગન સ્ટેનલીએ પેટીએમ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 830 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
SBI કાર્ડ પર જેફરિઝ
જેફરિઝે SBI કાર્ડ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1020 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કાર્ડ સ્પેન્ડિંગ ગ્રોથમાં મજબૂતીની અપેક્ષા છે.
AB કેપિટલ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ AB કેપિટલ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 195 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Paytm માંથી મેળવેલી નાની-ટિકિટ લોનનું સ્કેલિંગ ઘટ્યું છે. નજીકના ગાળામાં સેન્ટીમેન્ટ નબળા લાગી રહયા છે.
HCL ટેક પર મૉર્ગન સ્ટેનલી
મોર્ગન સ્ટેનલીએ એચસીએલ ટેક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Nordics-Based Mfg ગ્રુપ સાથે કરારની જાહેરાત થવાની અપેક્ષા છે.
જેફરીઝે પેટીએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1300 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 1050 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 24-26 માટે રેવેન્યુ 3-10% ના અનુમાન છે. તેમણે તેના પર EBITDA 12-15% ઘટવાનો અંદાજ જતાવ્યો છે.
Paytm પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ પેટીએમ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 830 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
પાવર ગ્રિડ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ પાવર ગ્રિડ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 235 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24 YTDમાં 19,700 કરોડ રૂપિયા TBCB ઓર્ડર મળ્યો.
HUL પર જેફરિઝ
જેફરીઝે એચયુએલ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2720 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.