Broker's Top Picks: ટાટા કેમિકલ્સ, અંબુજા સિમેન્ટ, એસીસી, ક્વિક કોમર્સ, ટાટા કન્ઝ્યુમર છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ ટાટા કેમિકલ્સ પર રેટિંગ અપગ્રેડ કરી ન્યુટ્રલના નક્કી કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹825 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY26માં પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા. US અને ઈન્ડિયા ઓપરેન્શન નેગેટિવ માર્જિનને સરપ્રાઈસ કર્યા. UK બિઝનેસમાં સતત સુધારો થયો.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટાટા કેમિકલ્સ પર HSBC
એચએસબીસીએ ટાટા કેમિકલ્સ પર રેટિંગ અપગ્રેડ કરી ન્યુટ્રલના નક્કી કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹825 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY26માં પરિણામ અનુમાનથી ખરાબ રહ્યા. US અને ઈન્ડિયા ઓપરેન્શન નેગેટિવ માર્જિનને સરપ્રાઈસ કર્યા. UK બિઝનેસમાં સતત સુધારો થયો.
અંબુજા સિમેન્ટ પર HSBC
એચએસબીસીએ અંબુજા સિમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY28 સુધી ક્ષમતા 155 મિલિયન સુધી વધારવાની યોજના છે. ખર્ચમાં ઘટાડો અને ટેક્સ રાઈટ-બેકથી પરિણામ સારા રહ્યા.
ACC અને અંબુજા સિમેન્ટ પર CLSA
સીએલએસએએ અંબુજા સિમેન્ટ માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹680 પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએ ACC માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2035 પ્રતિશેરના નક્કી કર્યા છે. સીએલએસએનું કહેવુ છે કે અંબુજા સિમેન્ટના EBITDA અનુમાનથી મજબૂત રહ્યા. ખર્ચ ઘટવાથી કંપનીએ FY28 સુધી ₹3,650/ટનનો લક્ષ્ય આપ્યો. બ્રોકરેજ કંપનીઓ માને છે કે અદાણી ગ્રુપની મજબૂત બેલેન્સ શીટ અને ખર્ચ નિયંત્રણ લાંબા ગાળે અંબુજા સિમેન્ટને એક મજબૂત ખેલાડી બનાવશે.
ક્વિક કોમર્સ કંપનીઓ પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને ક્વિક કોમર્સ કંપનીઓ પર Eternalમાં આઉટપરફોર્મ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું. તેમણે તેના પર લક્ષ્યાંક ₹390 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Swiggyમાં આઉટપરફોર્મ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું. તેમણે તેના પર લક્ષ્યાંક ₹570 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ માટે એક કેશ મશીન તરીકે કામ કરે છે. ક્વિક કોમર્સ સેગમેન્ટમાં હાઈ સ્પર્ધા રહેવાની શક્યતા છે. ક્વિક કોમર્સ લાંબાગાળા માટે વેલ્યુ સર્જશે. Swiggy Instamart માટે બેટર રિસ્ક-રિવોર્ડ પ્રોફાઈલ, પ્રોફિટેબિલિટી સુધરે તેમ રી-રેટિંગ પોટેન્શિયલ છે. Swiggy ટોપ પિક્સ છે.
ટાટા કન્ઝ્યમુર પર સિટી
સિટીએ ટાટા કન્ઝ્યમુર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1350 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2મા કંસો આવક 18% રહી, ઈન્ટરનેશનલ અને ભારતીય બિઝનેસમાં ડબલ ડિજિટ ગ્રોથ રહ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.