Broker's Top Picks: ટેલિકોમ, ઓટો, એનબીએફસીએસ, પોલિકેબ, અદાણી પોર્ટ, RBL બેન્ક છે બ્રોકરેજના રડાર પર
મોતીલાલ ઓસવાલે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પોર્ટ્સમાં ક્ષમતા અને માર્કેટ લીડરશીપ વધારવા પર ફોકસ છે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં ગ્રોથમાં તેજી છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ટેલિકોમ પર મેક્વાયરી
મેક્વાયરીએ ટેલિકોમ પર રિલાયન્સ જિયોએ ‘Value Over Volume’ પીવોટ લીધા. પીવોટ બાદ EBITDA ગ્રોથ આઉટલુક ભારતી એરટેલ કરતાં જિયોનું વધુ મજબૂત છે. ARPUમાં સુધારો અને ઓપરેટિંગ લેવરેજ મુખ્ય ડ્રાઈવર્સ. જિયો અને ભારતી બન્ને માટે capex intensity moderate થવાની ધારણા છે. રિલાયન્સ માટે આઉટપરફોર્મ રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1650 પ્રતિશેરના નક્કી કર્યા છે. ભારતી એરટેલ માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2050 પ્રતિશેરના નક્કી કર્યા છે. VI માટે અન્ડરરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5 પ્રતિશેરના નક્કી કર્યા છે. ઈન્ડસ ટાવર્સ માટે અન્ડરરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹300 પ્રતિશેરના નક્કી કર્યા છે. હેક્સાકોમ માટે અન્ડરરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1380 પ્રતિશેરના નક્કી કર્યા છે.
ઓટો પર જેફરિઝ
જેફરિઝે ઓટો પર GST ઘટવાની આશાથી 2W અને નાના PV ની માંગ વધશે. FY26–28 દરમિયાન 2W અને PV ઈન્ડસ્ટ્રી વોલ્યુમ 2–6% વધવાના અનુમાન છે. TVS મોટર, હીરો મોટો કોર્પ, મારૂતિ સુઝુકી અને Hyundaiના 2-8% EPS અપગ્રેડ છે. TVS મોટર, M&M માટે FY25–28 માટે EPS CAGR 27% & 19% રહેવાના અનુમાન છે. TVS મોટર, M&M અને મારૂતિ સુઝુકી માટે ખરીદદારીની સલાહ છે. હીરો મોટો માટે રેટિંગ અપગ્રેડ કર્યા,અન્ડરપરફોર્મથી હોલ્ડ કર્યા. Hyundai અને ટાટા મોટર્સ માટે અન્ડરપરફોર્મ રેટિંગ યથાવત્ રાખ્યા છે.
NBFCs પર MS
મોર્ગન સ્ટેનલીએ એનબીએફસીએસ પર Q1FY26 ના પરિણામોમાં ઘટાડાનું જોખમ જોવા મળ્યું. બજાજ ફાઈ, PFC, REC, શ્રીરામ ફાઈ.અને મુથૂટ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. ચોલામંડલ ઈન્વેસ્ટમેન્ટ્સ માટે ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. સ્મૉલકેપ અને મિડકેપ કંપનીઓમાં એપ્ટસ, હોમ ફર્સ્ટ, AB કેપિટલ અને કેન ફિન હોમ્સ માટે ઓવરવેટ છે. ફંડમેન્ટલ આધારે PNB હાઉસિંગ ફાઈનાન્સ માટે ઓવરવેટ રેટિંગ યથાવત્ છે.
પોલિકેબ પર જેફિરઝ
જેફિરઝે પોલિકેબ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8180 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સતત 12 ક્વોર્ટર્સથી ડબલ ડિજિટ સેલ્સ ગ્રોથ આપી રહી છે કંપની. પાવર કેપેક્સ, હાઉસિંગ, FMEG ટર્નઅરાઉન્ડથી મોટા ઓર્ડરબુક છે. EPS CAGR FY25-28માં 26%થી ઉપર રહેવાના અનુમાન છે. FY27 PE 32x પર ટ્રેડ કરી રહી છે, 5 વર્ષના Historical Average પર છે.
અદાણી પોર્ટ પર મોતીલાલ ઓસવાલ
મોતીલાલ ઓસવાલે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પોર્ટ્સમાં ક્ષમતા અને માર્કેટ લીડરશીપ વધારવા પર ફોકસ છે. લોજિસ્ટિક્સ બિઝનેસમાં ગ્રોથમાં તેજી છે.
RBL બેન્ક પર ઈન્વેસ્ટેક
ઈન્વેસ્ટેકે RBL બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટને Q4 સુધી RoA 1% સુધી પહોંચવાની અપેક્ષા છે. કંપીનીના નફોમાં સુધારો આવવાની અપેક્ષા છે. FY26માં લોન ગ્રોથમાં તેજીની અપેક્ષા, અસેટ ક્વોલિટીમાં સુધારો છે. MSME લોન પર મોટું એક્સપોઝર નહીં. FY26માં ફંડ એકત્ર કરવાની યોજના છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.