Today's Brokerage Calls: ક્રોમ્પટન કન્ઝ્યુમર, ફિનિક્સ મિલ્સ, ગોદરેજ કન્ઝ્યુમર, ફિનિક્સ મિલ્સ, NBFC પર બ્રોકરેજ હાઉસિઝની સલાહ - Today's Brokerage Calls: Crompton Consumer, Phoenix Mills, Godrej Consumer, Phoenix Mills, Brokerage Houses Advice on NBFCs | Moneycontrol Gujarati
Get App

Today's Brokerage Calls: ક્રોમ્પટન કન્ઝ્યુમર, ફિનિક્સ મિલ્સ, ગોદરેજ કન્ઝ્યુમર, ફિનિક્સ મિલ્સ, NBFC પર બ્રોકરેજ હાઉસિઝની સલાહ

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 10:38:13 AM Mar 27, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

    ક્રોમ્પટન કન્ઝ્યુમર પર CLSA

    સીએલએસએ એ ક્રૉમ્પટન કન્ઝ્યુમર પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹350 પ્રતિ શેર નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે મર્જર પર ખાસ નજર, મર્જર બાદ બટરફ્લાયના પબ્લિક શેરહોલ્ડર કંપનીમાં 3% હિસ્સો ધરાવશે.


    ક્રોમ્પટન કન્ઝ્યુમર પર નોમુરા

    નોમુરાએ ક્રોમ્પટન કન્ઝ્યુર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર ₹377 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યું કે કંપની બટરફ્લાયનો બાકીનો 25% હિસ્સો મર્જર કરશે. મર્જરને 1 વર્ષથી EPS એક્રેટીવ બનવાની અપેક્ષા છે.

    ગોદરેજ કન્ઝ્યુમર પર જેફરિઝ

    જેફરિઝે ગોદરેજ કન્ઝ્યુમર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1200 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2022 માં EPS ઘટયા બાદ આગામી ક્વાર્ટર્સમાં બિઝનેસમાં ગ્રોથ જોવા મળ્યો. ગ્રોસ મટિરિયલ આઉટલુક પ્રોઝિટીવ છે.

    ફિનિક્સ મિલ્સ પર મૉર્ગન સ્ટેનલી

    મૉર્ગન સ્ટેનલીએ ફિનિક્સ મિલ્સ પર ઓવરવેટના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1700 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે ભારતના કન્ઝપ્શન ગ્રોથનો કંપનીને ફાયદો થશે. આગામી 3-4 વર્ષમાં રેન્ટલ પોર્ટફોલિયોને બમણું કરવાની યોજના છે.

    NBFC પર મૉર્ગન સ્ટેનલી

    મૉર્ગન સ્ટેનલીએ NBFC પર SBI લાઈફ, બજાજ ફાઈનાન્સ અને મણ્ણપુરમ ફાઈનાન્સ ટોપ પીક છે. શ્રીરામ ફાઈનાન્સ અને PB ફિનટેક પર પણ નજર રાખો. શ્રીરામ ફાઈનાન્સનું પરફોર્મન્સ અને આઉટલુક મજબતૂ હોવા છતાં મૂલ્યાંકન ડિસ્કાઉન્ટમાં છે. PB ફિનટેકનું મજબૂત ફંડામેન્ટલ્સ અને આકર્ષક વેલ્યુએશન લાગે છે. SBI કાર્ડ પર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નજીકના ગાળાના દબાણ જોવા મળી શકે.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 27, 2023 10:38 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.