Today's Broker's Top Picks: ફાઈનાન્શિયલ, ઈન્ડિયન ઇક્વિટીઝ, ઈન્ડિયન કન્ઝ્યુમર, આઈસીઆઈસીઆઈ બેન્ક, પીવીઆર આઈનોક્સ, ફિનોલેક્સ કેબલ અને એચડીએફસી બેન્ક છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે ફિનોલેક્સ કેબલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 1270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈલેક્ટ્રીકલ વાયર બિઝનેસનો વોલ્યુમ ગ્રોથ મજબૂત છે. સેલ્સ અને નફામાં ઉછાળો જોવા મળ્યો.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ફાઈનાન્શિયલ પર મેક્વાયરી
મેક્વાયરીએ ફાઈનાન્શિયલ પર ડેટા ગવર્નન્સ અને ક્લાઈમેટ પોલિસીએ 73 એશિયા ફાઈનાન્સ સ્ટોક્સ માટે ESG પ્રદર્શનમાં વધારો કર્યો. ICICI બેન્ક માટે આઉટપરફોર્મ રેટિંગ આપ્યા.
ઈન્ડિયન ઇક્વિટીઝ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ઈન્ડિયન ઇક્વિટીઝ પર ઈન્ડિયન ઈક્વિટીઝમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. આવકની ગ્રોથ સાથે માર્જિન શાર્પ ઉછાળો જોવા મળ્યો. ભારતમાં અર્નિંગ અપ-સાયકલ ટ્રેન્ડ અકબંધ છે.
ઈન્ડિયન કન્ઝ્યુમર પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ઈન્ડિયન કન્ઝ્યુમર પર તહેવારોની સિઝન શરૂ થતા ગ્રોથમાં રિકવરી જોવા મળી. હાલમાં સેક્ટરમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે પણ H2FY24 માટે ગ્રોથની અપેક્ષા છે.
ICICI બેન્ક પર મેક્વાયરી
મેક્વાયરીએ ICICI બેન્ક પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1190 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
PVR આઈનોક્સ પર CLSA
CLSA એ PVR આઈનોક્સ પર ખરીદદારી યથાવત્ છે. તેના પર લક્ષ્યાંક 2015 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે હાલમાં રિલિઝ થયેલી હિન્દી મૂવીઝની સફળતાથી ફાયદો થયો છે. 13 ઓગસ્ટે સૌથી વધુ ટિકિટ વેચાઈ હતી. વર્ષના ધોરણે નાણાકીય વર્ષ 24-26 આવક 12% અને ગ્રોથ 18% વધવાનો અંદાજ છે.
ફિનોલેક્સ કેબલ પર જેફરિઝ
જેફરિઝે ફિનોલેક્સ કેબલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર લક્ષ્યાંક 1270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈલેક્ટ્રીકલ વાયર બિઝનેસનો વોલ્યુમ ગ્રોથ મજબૂત છે. સેલ્સ અને નફામાં ઉછાળો જોવા મળ્યો. નાણાકીય વર્ષ 24-26 માં EPS 7-8% વચ્ચે રહેવાની અપેક્ષા છે. સેલ્સ 19% અને PAT CAGR 22% રહેવાની અપેક્ષા છે.
HDFC બેન્ક પર ઇન્વેસ્ટેક
ઇન્વેસ્ટેકે HDFC બેન્ક પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર3 લક્ષ્યાંક 1735 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)