એગ્રી કૉમોડિટી સ્પેશલ: આવતા સપ્તાહ માટે કઈ એગ્રી કૉમોડિટી પર રાખવું ફોકસ | Moneycontrol Gujarati
Get App

એગ્રી કૉમોડિટી સ્પેશલ: આવતા સપ્તાહ માટે કઈ એગ્રી કૉમોડિટી પર રાખવું ફોકસ

ગુવારસીડ અને ગુવારગમાં લાગી લોઅર સર્કિટ છે. ગુવારગમનો ઓક્ટોબર વાયદો 11760 રૂપિયાના સ્તર સુધી ઘટ્યો.

અપડેટેડ 11:55:30 AM Sep 22, 2023 પર
Story continues below Advertisement
એગ્રી કૉમોડિટી સ્પેશલ: ધાણાની વાત કરીએ તો ઓગષ્ટમાં ધાણાાં 9% જેટલો ઘટાડો થયો અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 1%નો ઘટાડો તો કિંમતો 7250ની નીચે પહોચી છે.

આ સપ્તાહે એગ્રી કૉમોડિટીમાં સુસ્ત કારોબાર જોવા મળ્યો, જ્યાં મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો રહ્યા, તો ગુવાર પેકમાં ઉપલા સ્તરેથી દબાણ નોંધાયું, પણ આ બધાની વચ્ચે સપ્ટેમ્બરમાં સારા વરસાદની આશાએ અનાજની વાવણીમાં સુધારો જોવા મળ્યો છે.

NCDEX પર હળદરની કિંમતો ઘટી. ઓક્ટોબર વાયદો 15200 રૂપિયા સુધી જતો દેખાયો. ડિસેમ્બર વાયદો 15820 રૂપિયા સુધી ઘટ્યો. નફાવસુલીના કારણે કિંમતો પર દબાણ બન્યું. ઓછી સપ્લાયના કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. મસાલા પેક માટે લગભગ દબાણનુ સપ્તાહ રહ્યું. તો શરૂઆત કરીએ હળદળ થી હળદળની કિંમતોમાં આ સપ્તાહમાં ઘટાડો આવતો દેખાયો અને ncdex પર કિંમતો 14300ની નીચે પહોચતી જોવા મળી.

આ સપ્તાહે જીરામાં કારોબાર


સતત બીજા સપ્તાહે કિંમતો ઘટતી દેખાઈ. સપ્ટેમ્બર વાયદો 60000 રૂપિયાના સ્તરની નીચે સરક્યો. ઓક્ટોબર વાયદામાં 61000 રૂપિયાના સ્તરની નીચે કારોબાર રહ્યો. 2 સપ્તાહમાં 6%થી વધારે કિંમતો તૂટી. નફાવસુલીના કારણે કિંમતો પર દબાણ બન્યું. એક્સપોર્ટ માગમાં સુસ્તીના કારણે પણ કિંમતો ઘટી. સતત બીજા સપ્તાહે કિંમતો ઘટતી દેખાઈ. કિંમતો 60000 રૂપિયાના સ્તરની નીચે સરક્યો. 2 સપ્તાહમાં 6%થી વધારે કિંમતો તૂટી.

આ સપ્તાહે ધાણામાં કારોબાર

સતત બીજા મહિને કિંમતોમાં ઘટાડો થયો. 7250 રૂપિયાની નીચે પહોંચ્યો ઓક્ટોબર વાયદો થયો. નવેમ્બર વાયદો 7400 રૂપિયાની નીચે પહોંચ્યો. સપ્ટેમ્બરમાં હાલ સુધી કિંમતો 1% સુધી ઘટી. ઓગસ્ટમાં પણ 9% સુધીનો ઘટાડો નોંધાયો હતો.

ધાણાની વાત કરીએ તો ઓગષ્ટમાં ધાણાાં 9% જેટલો ઘટાડો થયો અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 1%નો ઘટાડો તો કિંમતો 7250ની નીચે પહોચી છે.

આ સપ્તાહે ગુવાર પેકમાં કારોબાર

ગુવારસીડ અને ગુવારગમાં લાગી લોઅર સર્કિટ છે. ગુવારગમનો ઓક્ટોબર વાયદો 11760 રૂપિયાના સ્તર સુધી ઘટ્યો. સપ્ટેમ્બરમાં હાલ સુધી ગુવારગમની કિંમતો 8% તૂટી. સપ્ટેમ્બરમાં હાલ સુધી ગુવારસીડની કિંમતો 7% તૂટી.

મોનસૂન અપડેટ

સપ્ટેમ્બરમાં સારા વરસાદથી અછતની આશંકા ઘટી. 20 સપ્ટેમ્બર સુધી વરસાદમાં અછત ઘટીને 7% થઈ. 12 દિવસ પહેલા સરેરાશથી 11% ઓછો વરસાદ થયો હતો. મોનસૂન પર IMD એ જણાવ્યુ કે સામાન્યથી ઓછા વરસાદથી સીઝન પૂરી થઈ શકે. 4થી -10%ની શ્રેણીમાં સીઝન પૂરી થઈ શકે. સપ્ટેમ્બરમાં હાલ સુધી સામાન્યથી 9% વધારે વરસાદ છે. ઓગસ્ટ 2023માં સામાન્યથી 36% ઓછો વરસાદ થયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 22, 2023 11:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.