સોનામાં તેજી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં નબળા ડૉલર ઈન્ડેક્સથી સોનું લીલા નિશાનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. કોમેક્સ પર 2030 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનામાં તેજી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં નબળા ડૉલર ઈન્ડેક્સથી સોનું લીલા નિશાનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. કોમેક્સ પર 2030 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
તો ચાંદીની તેજી પર રોકા લાગતી જોવા મળી રહી છે. જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલર પર કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિનાના 5 ટકાની તેજી બાદ ચાંદીમાં નફાવસુલિનો માહોલ જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં બ્રેન્ટની કિંમતો 82 ડૉલર ઉપર જોવા મળી રહી છે. તો nymexમાં માગની સપ્લાયની ચિંતાને લઈ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવ અને નબળા ડૉલર ઈન્ડેક્સને કારણે ક્રૂડની કિંમતો પર અસર થતા જોવા મળી રહી છે.
નેચરલ ગેસમાં બે ટકાની નરમાશ સાથે કિંમતો 130 આસપાસ જોવા મળી રહી છે.
બેઝ મેટલ્સમાં વચેવાલી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં lme પર તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યાં કોપરની કિંમતો 3 મહિંનાના નીચલા સ્તર પહોંચતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે ફેડ રેટ કટની ઓછી આશાએ કોપરની કિંમતો પર અસર થતા જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ લગભગ તમામ મેટલ્સમાં ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યું છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, એગ્રી કૉમોડિટીમાં રિકવરી આવતી જોવા મળી રહી છે. જ્યાં મસાલા પેકમાં તમામ મસાલા લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. તો ગુવાર પેકમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કપાસિયા ખોળમાં પણ તેજી સાખેનો કારોબાર જોવા મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.