સોનાનો ફ્લેટ કારબોર જોવા મળી રહ્યો છે. જ્યાં COMEX પર મામૂલી સેફ હેવન બાઈગ સાથે કિંમતો 2030 ડૉલર પાસે જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાનો ફ્લેટ કારબોર જોવા મળી રહ્યો છે. જ્યાં COMEX પર મામૂલી સેફ હેવન બાઈગ સાથે કિંમતો 2030 ડૉલર પાસે જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે.
તો ચાંદીમાં નફાવસૂલીનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં COMEX પર ચાંદીની કિંમતો 23 ડૉલર પાસે યથાવત્ જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે.
બેઝ મેટલ્સના કારોબાર પર નજર કરીએ તો, LME પર તમામ મેટલ્સમાં વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચાઈનામાં માગની ચિંતાને લઈ બેઝ મેટલ્સની કિંમતો પર અસર થતી જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં મજબૂત ડૉલર ઈન્ડેક્સના કારણે બ્રેન્ટની કિંમતો 83 ડૉલર આસપાસ કારોબાર કરી રહી છે. તો ડિમાન્ડની ચિંતા અને ભૌગોલિક તણાવને લઈ NYMEX ક્રૂડમાં મામૂલી તેજી યથાવત્ જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ક્રૂડ લાલ નિશાનમાં કારોબાર કરતુ જોવા મળી રહ્યું છે.
સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર સાથે કિંમતો 138 આસપાસ જોવા મળી રહી છે.
એગ્રી કૉમોડિટીની વાત કરીએ તો, મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરામાં અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો હળદરમાં ફ્લેટ કારોબાર તો ધાણામાં અડધા ટકાનું દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. તો ગુવાર પેકમાં ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં ગુવાર ગમમાં પા ટકા તો ગુવાર સીડમાં અડધા ટકા નજીક કારોબાર જોવા મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.