સોનામાં સેવ હેવન બાઈગ ઘટતી જોવા મળી રહી છે. જેમ છતા સોનામાં ફ્લેટ ટૂ પોઝીટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર 2040 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મજબૂત ડૉલર ઈન્ડેક્સની અસર સોનાની કિંમતો પર થતી જોવા મળી રહી છે.
ચાંદીમાં પણ સુસ્તી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં કોમેક્સ પર 23 ડૉલર આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે.
તો સ્થાનિક બજારમાં તેજી મળ્યો વેગ. નેચરલ ગેસ 8 ટકા ઉપરની તેજી સાથે કિંમતો 150ને પાર પહોંચી.
બેઝ મેટલ્સમાં નીચેના સ્તરેથી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં LME પર કોપરની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ તેજી સાથેનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં રેટ થવાથી બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો છે.