આ સપ્તાહ ખાસુ ઇવેન્ટ ફુલ સપ્તાહ હતુ ફેડ, ECB, BOEની પોલિસીઓ આવતી જોઇ. અને તેની કોમોડિટી માર્કેટ પર ખાસી અસર જોવા મળી. ફેડની મિટીગના આઉટકમ બાદ તમામ કોમોડિટીમાં મજબૂતી આવી તો હવે આ ટ્રેન્ડ ક્યા સુધી યથાવત રહેશે.

સોનાનો કારોબાર
સોનું એક સપ્તાહના ઉપના સ્તરે પહોંચ્યું. MCX પર સોનું 62600 રૂપિયાની પાર પહોંચ્યો હતું. COMEX પર સોનું $2050ને પાર પહોંચ્યું હતું. ડિસેમ્બરમાં સોનાએ રેકોર્ડ બનાવ્યા. ફેબ્રુઆરી વાયદોની કિંમતો 5મી ડિસેમ્બરે 64460 રૂપિયા હતી.
સોના-ચાંદીમાં તેજીના કારણ
US ફેડ 2024 માં દર ત્રણ વખત ઘટાડી શકાય છે. ડૉલર ઈન્ડેક્સ ચાર મહિનાની નીચે સપાટી પર પહોંચ્યો. ફેડના આઉટ કમથી સોના-ચાંદીને મળ્યો સપોર્ટ. US 10 વર્ષની ઉપજ 4% થી નીચે.
ચાંદીની ચમક વધી
MCX પર ચાંદી 75000 રૂપિયાને પાર ગઈ હતી. COMEX ભાવ $24 ને વટાવી ગયા.
સોના-ચાંદીમાં તેજીના કારણ
US ફેડ 2024 માં દર ત્રણ વખત ઘટાડી શકાય છે. ડૉલર ઈન્ડેક્સ ચાર મહિનાની નીચે સપાટી પર પહોંચ્યો. ફેડના આઉટ કમથી સોના-ચાંદીને મળ્યો સપોર્ટ. US 10 વર્ષની ઉપજ 4% થી નીચે.
બેઝ મેટલ્સની ચાલ
સપ્તાહના અંતે મેટલ્સ મજબૂત થઈ બંધ થતુ જોવા મળ્યું. 2024માં ફેટના 3 રેટ કટની સંભાવના છે. રેટ કટની આશાએ મેટલ્સમાં તેજી આવી. ચીનમાં નવા ઘરની કિંમતો નવેમ્બરમાં સતત પાંચમા મહિને ઘટી છે. સપ્તાહમાં ઝિંક પહોંચ્યું 3 મહિનાની નીચલી સપાટી પર છે. એલ્યુમિનિયમ પહોંચ્યું હતું 14 મહિનાની નીચલી સપાટી પર છે.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
જૂન 2023 બાદ સૌથી નીચલા સ્તર પર ક્રૂડ પહોંચ્યું હતુ. ક્રૂડ ઓઈલ 6 મહિનાની નીચેની સપાટી પર પહોંચ્યું હતુ. બ્રેન્ટના ભાવ 73 ડૉલરની નીચે પહોંચ્યા હતા. NYMEXનો ભાવ $69ની નીચે સરક્યો હતો. ફેડ પૉલિસી બાદ નીચેના સ્તરેથી આવી તેજી. સપ્તાહના અંતે તેજી સાથે કારોબાર બંધ થયો. IA યુએસ ક્રૂડનો સ્ટોક 4.3 મીટર બેરલ ઘટ્યો. માગમાં ઘટાડો આવવાની આંશકાએ ઘટાડો આવ્યો હતો. EIAએ 2024 માટે કિંમતોના અનુમાન $10 ઘટાડી $83/bbl કર્યા. APIના ઇન્વેન્ટરી ડેટા મુજબ US ઇન્વેન્ટરીમાં ઘટાડો. ઓપેકનો મંથલી રિપોર્ટ પણ આજે આવશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.