US CPI આંકડાની કોમોડિટી બજાર પર અસર થશે. ડૉલર ઈન્ડેક્સ પહોંચ્યો 3 મહિનાની ઉંચાઈ પર રહેશે. સપ્લાયની ચિંતાએ મેટલ્સની વધારી ચિંતા. ક્રૂડની કિંમતો સપ્તાહે 83 ડૉલર આસપાસ જોવા મળી.
US CPI આંકડાની કોમોડિટી બજાર પર અસર થશે. ડૉલર ઈન્ડેક્સ પહોંચ્યો 3 મહિનાની ઉંચાઈ પર રહેશે. સપ્લાયની ચિંતાએ મેટલ્સની વધારી ચિંતા. ક્રૂડની કિંમતો સપ્તાહે 83 ડૉલર આસપાસ જોવા મળી.
US રિટેલ વેચાણ
જાન્યુઆરીમાં રિટેલ વેચાણમાં 0.8% નો ઘટાડો થશે. બજારને 0.1% ઘટાડાની આશા હતી. માર્ચ 2023 ના બાદ સૌથી વધારે ઘટાડો થયો.
US CPI વધ્યા
USમાં મોંઘવારી અનુમાનથી વધારે રહેતા બજારમાં ઘટાડો થશે. અમેરિકાના બજારમાં 1%થી વધુનો ઘટાડો રહ્યો. ડાઓમાં 2023 બાદ સૌથી મોટો ઘટાડો આવ્યો. 10 વર્ષની US બોન્ડ યીલ્ડ 2 મહિનાના ઉપલા સ્તરે છે. 10 વર્ષની US બોન્ડ યીલ્ડ 4.3%ને પાર પહોંચી.
સોનાની ચાલ
સોનાની કિંમતો 2 મહિનાની નીચેની સપાટી પર પહોંચી. COMEX પર સોનાની કિંમતો $2000 આસપાસ રહેશે. સ્થાનિક બજારમાં 61300 રૂપિયાની આસપાસ કિંમતો છે. US CPI અનુમાન કરતા વધુ જાહેર થયા. જાન્યુઆરી US CPI અપેક્ષા કરતા 0.3% વધ્યો. જાન્યુઆરી US કોર CPI અપેક્ષા કરતાં 0.4% વધ્યો. USમાં વ્યાજદરમાં કાપ થવાની શક્યતા ઓછી છે. ડૉલર ઈન્ડેકસ 3 મહિનાની નજીક પહોંચ્યો. USમાં રેટ કટની ઘટતી આશાએ કિંમતો પર અસર પડી.
ક્રૂડમાં કારોબાર
કિંમતોમાં દબાણ આવ્યું. ક્રૂડનો સ્ટોક 439.5 m બેરલ થયો. US પ્રોડક્શન 13.31 mbpd પર પહોંચ્યું. ભૌગોલિક તણાવ વધતા કિંમતો પર અસર થઈ. OPEC પર 2024માં વૈશ્વિક માંગમાં 2.25 mbpdની વૃદ્ધિનો અંદાજ છે. સપ્તાહના અંતે બ્રેન્ટની કિંમતો $83 આસપાસ જોવા મળી. 2024 અને 2025માં ક્રૂડની માગ યથાવત્ રહેવાની સંભાવના છે.
નેચરલ ગેસનો કારોબાર
US નેચરલ ગેસ સાડા ત્રણ વર્ષના નીચલા સ્તરે પહોંચી. ઠંડીની સીઝનને લઈ ગેસ સ્ટોરેજમાં 15.9% વધારો થયો. 1 માર્ચ સુધી હવામાન હળવુ રહેવાની આગાહી છે. 2024 ઉત્પાદન ઘટવાની સંભાવના છે.
મેટલ્સની ચાલ
સપ્લાયની ચિંતાને લઈ કિંમતોમાં ઉતાર-ચઢાવ રહ્યો. આ સપ્તાહે ચાઈનામાં માર્કેટ બંધ હોવાથી કિંમતોમાં સુસ્તી જોવા મળી. US CPI બાદ ડૉલર ઈન્ડેક્સ 3 મહિનાની ઉંચાઈ પર પહોંચ્યો હતો. વધતા ડૉલર ઈન્ડેક્સે મેટલ્સ પર દબાણ બનાવ્યું. કોપરની કિંમતો 1 મહિના ઉંચાઈ પરથી સરકી. LME ઈન્વેન્ટરી 32 મહિનાની ઉંચાઈ પર પહોંચી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.