Gold Rate: વર્ષના પહેલા દિવસ સોનાનો ભાવ 64,000ની નજીક, ચેક કરો દેશના મોટા શહરોમાં આજે શું રહ્યો સોનાનો ભાવ
Gold Rate 1 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે નવા વર્ષના પહેલા દિવસે સોનાની કિંમત 64,000 રૂપિયાની આસપાસ કારોબાર કરતો જોવા મળી છે. ગોલ્ડનું રેટ દિલ્હી-એનસીઆરમાં 64,000 રૂપિયાથી નીચે રહ્યો છે. ચેન્નાઈમાં ગોલ્ડનું રેટ હજી પણ 64,000 રૂપિયાથી ઉપર બન્યો છે. અહીં રેટ 64,470 રૂપિયા પર રહ્યો છે. ચાંદીનો ભાવ 78,300 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
Gold Rate 1 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે નવા વર્ષના પહેલા દિવસે સોનાની કિંમત 64,000 રૂપિયાની આસપાસ કારોબાર કરતો જોવા મળી છે. સોનાનો ભાવ દિલ્હી-એનસીઆરમાં 64,000 રૂપિયાથી નીચે રહ્યો છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ હજી પણ 64,000 રૂપિયાથી ઉપર બન્યો છે. અહીં ભાવ 64,470 રૂપિયા પર રહ્યો છે. ચાંદીનો ભાવ 78,300 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 58,550 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 63,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 01 જાન્યુઆરી 2024એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
અમદાવાદ
58,600
63,920
ગુરુગ્રામ
58,700
63,970
કોલકાતા
58,900
63,870
લખનઉ
58,550
63,970
બેંગ્લોર
58,550
63,870
જયપુર
58,700
63,970
પટણા
58,600
63,920
ભુવનેશ્વર
58,550
63,870
હૈદરાબાદ
હૈદરાબાદ
63,870
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.