Gold Rate 28 December 2023: દેશના બુલિયન માર્કેટમાં આજે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. આજે સોનાના 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડના રેટમાં 100 રૂપિયાનો વધારો થયો છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 64,360 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે, દિલ્હીમાં ગોલ્ડનો દર 63,960 રૂપિયા છે. ચાંદીનો ભાવ 79,200 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
Gold Rate 28 December 2023: દેશના બુલિયન માર્કેટમાં આજે સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ગોલ્ડના ભાવમાં તેજી જોવા મળી છે. ગોલ્ડના ભાવ દિલ્હી-એનસીઆમાં 64,000 રૂપિયાને પાર કરી ગયો છે. ચેન્નાઈમાં ગોલ્ડ રેટ દેશના અન્ય શહેરની સરખામણીમાં વધું રાહત છે. ચાંદીના ટેર 79,500 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. ચાંદીમાં 300 રૂપિયાની તેજી રહી છે.
દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 58,900 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 64,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 28 ડિસેમ્બર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
અમદાવાદ
59,950
63,300
ગુરુગ્રામ
59,050
64,400
કોલકાતા
58,900
64,250
લખનઉ
58,650
64,400
બેંગ્લોર
58,900
64,250
64,250
59,050
64,400
પટણા
58,950
64,300
ભુવનેશ્વર
58,900
64,250
હૈદરાબાદ
58,900
64,250
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.