Gold Rate: સોનાના ભાવમાં ચાલૂ છે તેજી, ચેક કરો દેશની મોટા શહરોમાં આજે શું રહ્યો ગોલ્ડનો ભાવ
Gold Rate Today in India: આજે સોનાના ભાવમાં તેજી જોવા મળ્યો છે. ગોલ્ડના 22 કેરેટ અને 24 કેરેટની કિંમતમાં 250 રૂપિયાથી 300 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. 22 કેરેટ ગ્લોડનું રેટ 52,700 રૂપિયા અને 24 કેરેટ ગોલ્ડનું રેટ 57,500 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 70,600 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 53,800 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 57,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 7 ઑક્ટોબર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
52,750
57,540
ગુરુગ્રામ
52,900
57,690
કોલકાતા
52,750
57,540
લખનઉ
52,900
57,690
બેંગ્લોર
52,750
57,540
જયપુર
52,900
57,690
પટણા
52,800
57,590
ભુવનેશ્વર
52,750
57,540
હૈદરાબાદ
52,750
57,540
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.