Gold Rate Today: ભારતના 12 મોટા શહેરોમાં આજે સોનું સસ્તું થયું, ભાવ 60,000 રૂપિયાની નીચે આવ્યા
Gold Rate Today: આજે બુધવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 200 ઘટીને રૂપિયા 300 થયો છે. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમતમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે.
ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,000 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gold Rate Today: આજે બુધવારે દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 200 ઘટીને રૂપિયા 300 થયો છે. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમતમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 60,110 અને 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 55,100 છે. ચાંદીના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને તે રૂપિયા 74,000 પર ટ્રેડ થઈ રહ્યો છે.
આ છે 9 ઓગસ્ટના રોજ દેશના 12 મોટા શહેરોમાં સોનાના ભાવ
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,000 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.