Gold Rate: આજે સોનાના ભાવમાં થયો ઘટાડો, 63,000 રૂપિયાની નીચે છે 22 કેરેટ સોનાનો ભાવ
Gold Rate 11 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે સોનાનો ભાવ 63,000 રૂપિયાની નીચે આવી ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવમાં 100 થી 200 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી-એનસીઆર સોનાનો ભાવ 62,900 રૂપિયાથી ઉપર છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 63,3800 રૂપિયા છે.
Gold Rate 11 January 2024: દેશના બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે સોનાનો ભાવ 63,000 રૂપિયાની નીચે આવી ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનાનો ભાવમાં 100 થી 200 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી-એનસીઆર સોનાનો ભાવ 62,900 રૂપિયાથી ઉપર છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ 63,3800 રૂપિયા છે. ચાંદીનો રેટ 76,000 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. અહીં જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટ....
દેશના અન્ય શેહેરોની વાત કરે તો મહારાષ્ટ્રના મુંબઈમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 57,600 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 62,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 11 જાન્યુઆરી 2024એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
અમદાવાદ
57,650 રૂપિયા
62,880 રૂપિયા
ગુરુગ્રામ
57,750 રૂપિયા
62,980 રૂપિયા
કોલકાતા
57,600 રૂપિયા
62,830 રૂપિયા
લખનઉ
57,750 રૂપિયા
62,980 રૂપિયા
બેંગ્લોર
57,600 રૂપિયા
62,830 રૂપિયા
જયપુર
57,750 રૂપિયા
62,980 રૂપિયા
પટણા
57,650 રૂપિયા
62,880 રૂપિયા
ભુવનેશ્વર
57,600 રૂપિયા
62,830 રૂપિયા
હૈદરાબાદ
57,600 રૂપિયા
62,830 રૂપિયા
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.