Gold Rate: આજે ફરી સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, ચેક કરો મોટા શહેરમાં શું છે સોનાનો ભાવ
Gold Rate 3rd February 2024: આજે શનિવારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં 24 કેરેટ સોનાનો ભાવ 64,795 અને ચેન્નાઈમાં સોનાનો ભાવ 64,040 રૂપિયા છે. આજે સોનાના ભાવમાં 200 રૂપિયાથી 250 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ 76,500 રૂપિયા પર છે.

દેશના અન્ય શેહેરોની વાત કરે તો મહારાષ્ટ્રના મુંબઈમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 58,100 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 63,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 03 ફેબ્રુઆરી 2024એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
અમદાવાદ
58,150 રૂપિયા
63,430 રૂપિયા
ગુરુગ્રામ
58,100 રૂપિયા
63,530 રૂપિયા
કોલકાતા
58,250 રૂપિયા
63,530 રૂપિયા
લખનઉ
58,250 રૂપિયા
63,530 રૂપિયા
બેંગ્લોર
58,100 રૂપિયા
63,380 રૂપિયા
જયપુર
58,250 રૂપિયા
63,530 રૂપિયા
પટણા
58,150 રૂપિયા
63,430 રૂપિયા
ભુવનેશ્વર
58,100 રૂપિયા
63,380 રૂપિયા
હૈદરાબાદ
58,100 રૂપિયા
63,380 રૂપિયા
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.