અતુલ ઓટોના પ્રેસિડન્ટ ફાઈનાન્સ, જિતેન્દ્ર વી અઢિયાનું કહેવું છે કે કંપનીના આગામી ક્વાર્ટરમાં સતત ગ્રોથ વધવાની આપેક્ષા દેખાઈ રહી છે. કંપનીની ઈન્વેટરી વધી નથી રહી. 3-વ્હીલક સેગમેન્ટના ઓક્સપોર્ટ માટે કંપનીનું ફોકસ વધી રહ્યું છે. કમર્શિયલ વ્હીકલની માગ સતત વધી રહી છે. આગામી વર્ષોમાં વિવિધ વિસ્તારોમાં તેના EV 3-વ્હીલરના એક્સપોર્ટની યોજના છે. સ્વેપિંગ બેટરી ટેક્નોલોજી માટે હોન્ડા સાથે કરાર કર્યા છે.
જિતેન્દ્ર વી અઢિયાએ આગળ કહ્યું છે કે કંપનીનું હાલમાં ઓક્સપોર્ટ માર્કેટ પર વધપં ફોકસ બની રહ્યું છે. ભારતમાં 3 વ્હીલર માર્કેટ CAGR 15 ટકાથી વધું હાસલ કરવાનો લક્ષ્ય રાખી રહી છે. ક્વાર્ટરના આધાર પર 1.5 કરોડ રૂપિયાના એબિટડા સામે 4.9 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. વર્ષ દર વર્ષના આધાર પર કુલ ખોટ 3.6 કરોડ રૂપિયાથી વધીને 9.4 કરોડ રૂપિયા પર રહી છે.
જિતેન્દ્ર વી અઢિયાએ વધુમાં કહ્યું કે વેચાણ ઘટવાની આસર પરિણામ પર નોંઘાઈ છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2024માં વોલ્યૂ ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. 3 વ્હીલરનું કુલ વેચાણ 5205 યુનિટથી 40 ટકા ઘટી 3087 યુનિટ રહી છે. એપ્રિલથી જુલાઈ ઓટો વેચાણ 7105 યુનિટથી 26.9 ટકા ઘટીને 5193 યુનિટ રહી છે. જુલાઈ મહિનામાં આંકડા પણ ઘણા સારા હતા. તેમાં બજારમાં રિટેલમાં રોકાણ કરવાથી સારો ગ્રોથ મળી શકે છે.
જિતેન્દ્ર વી અઢિયાના મતે હાલમાં કંપની પર કોઈ ઈનવેન્ટ્રી બ્રેક નથી થઈ રહી. જેટવું પણ પ્રોડક્શન થઈ રહ્યું છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.