ICICI લોમ્બાર્ડના શેરોમાં 4.51 ટકાની તેજી આવી છે અને આ સ્ટૉક 1724.35 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે. કંપનીના માર્કેટ કેપ આશરે 85 હજાર કરોડ રૂપિયા છે. બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેંકના શેરોમાં 0.50 ટકાની તેજી જોવા મળી.