Adani Power Q4 results: નેટ પ્રોફિટ 12.9 ટકા વધીને 5,242 કરોડ રૂપિયા, કંસોલિડેટેડ આવક પણ વધી
Adani Powerએ શુક્રવારે માર્ચ ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા હતા. જે મુજબ કંપનીનો નફો 12.9 ટકા વધીને 5,242 કરોડ રૂપિયા થયો છે. જ્યારે ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો 4,645 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2023માં કંપનીની કંસોલિડેટેડ કુલ આવક 35.8 ટકા વધીને 43,041 કરોડ રૂપિયા રહી છે.
અદાણી પાવર (Adani Power)એ શુક્રવારે FY23ના માર્ચ ક્વાર્ટર માટે 5242 કરોડ રૂપિયાના કંસોલિડેટેડ નેટ પ્રોફિટ પોસ્ટ કર્યા છે. કંપનીએ કહ્યુંછે કે તે એક વર્ષ પહેલાના માર્ચ ક્વાર્ટરનો નફો 4645 કરોડ રૂપિયાથી 12.9 ટકા વધ્યો છે. સ્ટૉક એક્સચેન્જની પાસે જમા એક ફાઈલિંગમાં કંપનીએ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023માં કંસોલિડેટેડ કુલ આવક 35.8 ટકાથી વધી 43,041 કરોડ રૂપિયા રહી જ્યારે નાણાકીય વર્ષ 2022માં કંસોલિડેટેડ કુલ આવક 31,686 કરોડ રૂપિયા રહી હતી. ટેરિફ રિયલાઈઝેશનમાં સુધાર, હાઈ ઇમ્પોર્ટ કોલ પ્રાઈઝને કારણે આવકમાં વધારો જોવા મળ્યો છે.
FY23 માટે કંપનીના કંસોલિડેટેડ EBitda વધીને 14,312 કરોડ રૂપિયા રહ્યા જ્યારે FY22 માં તે 13,789 કરોડ રૂપિયા રહ્યા હતો. FY23 માટે કંસોલિડેટેડ નફો 118.4 ટકાથી વધીને 10,727 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2022માં નફો 4912 કરોડ રૂપિયા રહ્યો હતો.
અદાણી પાવર લિમિટેડના સીઈઓ એસ બી ખ્યાલિયાએ કહ્યું, "અદાણી ગ્રુપને ચલાવા વાળી અદમ્ય ભાવનાને અદાણી પાવર લિમિટેડ દ્વારા દ્દઢતા, સમર્પણ અને મોલિક મૂસ્યોમાં દ્દઢ વિશ્વાસના માધ્યામથી પડકાર પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રદર્શિત કર્યા છે. કંપની હવે એક સારી બેલેન્સ શીટ તેના કૉર્પોરેટ યૈત્રૈના આવતા તબક્કામાં પ્રવેશ કરી રહી છે.
તેમણે આગળ કહ્યું છે કે અમે ક્રૉસ-બૉર્ડર કો-ઑપરેશનનું નવો ચેપ્ટર પમ શુરૂ કર્યા છે. તેના હેઠળ ગોડ્ડા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટના પહેલા 800 મેગાવાટ યૂનિટ ચાલૂ રહેશે. તેના ચાલૂ થવાથી બાંગ્લાદેશની વિજળીના એક વિશ્વસનીય સ્ત્રોત મળશે. જો તેના દીર્ધકાલિક આર્ધિક લક્ષ્યોના પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
અદાણી ગ્રુપના ચેરમેન ગોતમ અદાણીએ કહ્યું "વિશ્વ સ્તરીય બુનિયાદી સુવિધાઓના ભારતના વધારે માંગ તેની આર્થિક વિકાનસના આવતા તબક્કા માટે સ્પ્રિંગબોર્ડના રૂપમાં કાર્ય કરી રહી છે. દેશની સૌથી પ્રમુખ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપના રૂપમાં અદાણી ગ્રુપે આ માંગની સ્થાઈ અને વિશ્વાસ રીતે પૂરી કરવામાં સંપૂર્ણ રીતે પ્રતિબધ્દ્ર છે.