Asian Paints Q4 result: નફો 45 ટકા વધીને 1234 કરોડ રૂપિયા પર રહ્યા, 21.25 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડની જાહેર - Asian Paints Q4 result: Profit up 45 percent to Rs 1234 crore, dividend declared at Rs 21.25 per share | Moneycontrol Gujarati
Get App

Asian Paints Q4 result: નફો 45 ટકા વધીને 1234 કરોડ રૂપિયા પર રહ્યા, 21.25 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડની જાહેર

Asian Paints Q4 result: ચોથા ક્વાર્ટરમાં એશિયન પેઇન્ટ્સનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટના આધાર પર 45.12 ટકાના વધારા સાથે 1234.14 કરોડ રહ્યો હતો. જ્યારે, 31 માર્ચ, 2022એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 850.42 કરોડ રૂપિયા રહ્યા હતો. ચોથા ક્વાર્ટરમાં એશિયન પેઈન્ટ્સનો કન્સોલીડેટેડ EBITDA 1865 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે તેના 1705 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો વૉલ્યુમ ગ્રોથ ડબલ ડિજિટમાં રહ્યો છે.

અપડેટેડ 04:14:01 PM May 11, 2023 પર
Story continues below Advertisement

Asian Paints Q4 result: દેશની દિગ્ગજ પેન્ટ કંપની એશિયન પેન્ટ (Asian Paints)એ 31 માર્ચ 2023એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2023ના ચૌથી ક્વાર્ટકના પરિણામ રજૂ કર્યા છે. ચોથા ક્વાર્ટરમાં એશિયન પેન્ટના કંસોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 45.12 ટકાના વધારા સાથે 1234.14 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે, 31 માર્ચ, 2022એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 850.42 કરોડ રૂપિયા રહ્યા હતો. આ સમય ગાળામાં કંપનીની કામકાજી આવક વર્ષના આધાર પર 11.33 ટકાના વધારા સાથે 8787.34 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે 31 માર્ચ 2022એ સમાપ્ત થઈ નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કામકાજી આવર 7892.67 કરોડ રૂપિયા પર રહી હતી.

અંતિમ લાભાંશના પેમેન્ટની ભલામણ

એશિયન પેન્ટને બોર્ડએ નાણાકીય વર્ષ 2023 માટે 21.25 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના અંતિમ લાભાંશની ચુકવણીને પણ ભલામણ કરી છે જો શેરધારકોની મંજૂરીની છે.


માર્જિનમાં જોવા મળી મજબૂતી

ચોથા ક્વાર્ડરમાં એશિયન પેન્ટના કંસોલિડેટેડ EBITDA 1865 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે તેના 1750 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન હતો. જ્યારે, ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીના EBITDA 1443 કરોડ રૂપિયા પર રહી હતી. ચોથા ક્વાર્ટરમાંમાં એશિયન પેન્ટના કંસોલિડેટેડ EBITDA માર્જિન 21.2 ટકા પર રહી છે. જ્યારે તેના 19.4 ટકા પર રહેવાનો અનુમાન હતો. જ્યારે, છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીના EBITDA માર્જિન 18.3 ટકા પર રહ્યા હાત. ચોથા ક્વાર્ટરમાં કંપનીની વૉલ્યૂમ ગ્રોથ ડબલ ડિજિટમાં રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 11, 2023 4:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.