Bajaj Finserv Q1 Result: વર્ષના આધાર પર બજાજ ફિનસર્વના પરિણામ મજબૂત, નફો 48.4% વધીને ₹1943 કરોડ વધ્યો
Bajaj Finserv Q1 Result: એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 48.4 ટકા વધ્યો છે અને તે 1942.6 કરોડ રૂપિયા થઈ ગયા છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 1309 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
Bajaj Finserv Q1 Result: બજાજ ફિનસર્વ (Tech Mahindra) એ 27 જુલાઈ ના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.
નફામાં વધારો
જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 48.4 ટકા વધીને 1942.6 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1309 કરોડ રૂપિયા પર હતો.
આવકમાં વધારો
કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 46.5 ટકા વધીને 23,280 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 15,888.3 કરોડ રૂપિયા પર રહી હતી.
મજબૂત ગ્રોથનું કારણ
બજાજ ફાઈનાન્સએ જૂન ક્વાર્ટરમાં તેના કસ્ટમર ફ્રેન્ચાઈઝમાં 38.4 લાખના વધારો દર્જ કર્યા છે જો કે અત્યાર સુધી કોઈ પણ ક્વાર્ટરમાં સોતી વધુ છે. તેની સિવાય, કંપનીના નવા લોન બુકના આંકડા 99.4 લાખ પર પહોંચી ગયા છે અને તે પણ એક રિકૉર્ડ છે. તેના કારણે કંપનીનો નફામાં મજબૂત ગ્રોથ જોવા મળ્યો છે.
બજાજ ફિનસર્વનો નફો 32 ટકા વધ્યો
જૂન ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનું ક્સોલિડેટેડ પ્રોફિટી ઑફટર ટેક્સ 3437 કરોડ રૂપિયા રહ્યા છે, જે વર્ષના આધાર પર 32 ટકા વધારે છે, જેમાં બજાજ ફિનસર્વના આંકડામાં પણ મદદ મળશે. બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સની હોલ્ડિંગ કંપની છે. તેની પાસે બજાજ ફિનસર્વમાં 52.49 ટકા હિસ્સો છે.
કેવું રહ્યું બજાજ આલિયાંઝનું પ્રજર્શન
બજાજ ફિનસર્વના અંતર્ગત એક અન્ય કંપની બજાજ આલિયાંઝ જનરલ ઈન્શ્યોરેન્સ (BAGIC) છે. જૂન ક્વાર્ટરમાં BAGICનો ગ્રૉસ રિટન પ્રીમિયમ 23 ટકા વધ્યો છે. બજાજ આલિયાંઝ લાઈફ ઈન્શ્યોરેન્સ કંપનીએ જૂન ક્વાર્ટરમાં ઈન્ડિવિજુઅલ રેટેડ નવા બિઝનેસ પ્રીમિયમમાં 15 ટકાનો ગ્રોથ દર્જ કર્યો છે. પરિણામ, બજાજ ફાઈનાન્શિયલ સિક્યોરિટીઝના કંસોલિડેટેડ ટોટલ ઇનકમ અને પ્રોફિટ ઑફરટ ટેક્સમાં ક્રમશ 47 ટકા અને 48 ટકાનો વધારો થયો છે. કંપનીનું કહેવું છે કે તેના કારણે એક વાર ફરી અત્યાર સુધીનું સૌથી વધું ક્વાર્ટરનો નફો થયો છે.