Bajaj Finserv Q4: નાણાકીય વર્ષ 2023 માં નફો 31.4 ટકા વધીને 1769 કરોડ, આવક 25.2 ટકા વધી - Bajaj Finserv Q4: Profit up 31.4 per cent to Rs 1769 crore in FY23, revenue up 25.2 per cent | Moneycontrol Gujarati
Get App

Bajaj Finserv Q4: નાણાકીય વર્ષ 2023 માં નફો 31.4 ટકા વધીને 1769 કરોડ, આવક 25.2 ટકા વધી

નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 31.4 ટકા વધીને 1769 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 1346 કરોડ રૂપિયા રહ્યો હતો.

અપડેટેડ 04:13:22 PM Apr 27, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 31.4 ટકા વધીને 1769 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 1346 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વની આવક 25.2 ટકા વધીને 23,625 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વની આવક 18,862 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વના એબિટડા 9019 રૂપિયાથી વધીને 10,199 રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વના 0.80નો ડિવિડેન્ડની જાહેરાત કરી છે.


    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 27, 2023 4:13 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.