Coffee Day Enterprises Q1: જૂન ક્વાર્ટરમાં 23 કરોડ રૂપિયાનો નફો, જાણો કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ | Moneycontrol Gujarati
Get App

Coffee Day Enterprises Q1: જૂન ક્વાર્ટરમાં 23 કરોડ રૂપિયાનો નફો, જાણો કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ

Coffee Day Enterprises Q1: એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની ઑપરેશનથી આવક 247.29 કરોડ રૂપિયા રહ્યા જ્યારે વર્ષ ભર પહેલાના સમાન ગાળામાં તેની આવક 210.49 કરોડ રૂપિયા રહી હતી. આ સમય ગાળામાં CDELનું કુલ ખર્ચ મામૂલી રૂપથી વધીને 239.93 કરોડ રૂપિયા થયો છે.

અપડેટેડ 04:18:34 PM Aug 15, 2023 પર
Story continues below Advertisement

Coffee Day Enterprises Q1: કેફે કોફી ડે ચેનને ઑપરેટ કરવા વાળી કંપની કૉફી ડે એન્ટરપ્રાઇઝ લિમિટેડ (CDEL)એ હાજર નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કર્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીએ 22.51 કરોડ રૂપિયાનું કંસોલિડેટેડ નેટ પ્રોફિટ થયો છે. કંપનીએ શેર બજાર બીએસઈને આપેલી સૂતનામાં કતહ્યું છે કે એકત વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં તેને 18 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.

કંપનીને 247.29 કરોડ રૂપિયાની આવક

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની ઑપરેશનથી આવક 247.29 કરોડ રૂપિયા રહ્યા જ્યારે વર્ષ ભર પહેલાના સમાન ગાળામાં તેની આવક 210.49 કરોડ રૂપિયા રહી હતી. આ સમય ગાળામાં CDELનું કુલ ખર્ચ મામૂલી રૂપથી વધીને 239.93 કરોડ રૂપિયા થયો છે.


કંપનીએ કહ્યું કે કૉફી એન્ડ સંબંધિત કારોબારથી તેના જૂન ક્વાર્ટરમાં આવક 233.20 કરોડ રૂપિયા રહી જ્યારે હૉસ્પિટેલિટી સેક્ટરથી તેના 14.19 કરોડ રૂપિયાની આવક થઈ છે. ગયા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 263.98 કરોડ રૂપિયા રહ્યા છે. કોફી ડે ગ્લોબલ એક અનલિસ્ટેડ કંપની છે. જો કે, તેના પેરેન્ટ કંપની CDEL દરેક ક્વાર્ટરમાં કોફી ચેન CCDના ઓનર ્ને ઑપરેટરના પરિણામ સાઝા કરે છે.

NCLATએ NCLTના આદેશ પર લગાવી રોક

ગયા સપ્તાહ, નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યૂનલ એ NCLTના તેના આદેશ પર રોક લગાવી હતી, જેમાં કંપનીની સામે દેખીલ કાર્યવાહી શરૂ કરવાનું નિર્દેશ આપ્યો હતો. એક અંતરિમ આદેશ પારિત કરવા અપીલીય ટ્રિબ્યૂનલની ચેન્નઈ બેન્ચએ અંતરિમ રિઝૉલ્યૂશન પ્રોફેશનલ અને તેના ફાઈનાન્શિયલ ક્રેડિટર ઈન્ડસઈન્ડ બેન્કને નોટિસ રજૂ કરી અને NCLTના બેન્ગલુરૂ બેન્ચ દ્વારા પારિત આદેશ પર રોક લગાવી દીધી છે. એનસીએલએટીનો આદેશ સીડીજીએલના ડાયરેક્ટર અને દિવંગત વીજી સિધ્દ્રાર્થની પત્ની માલવિકા હેગડે દ્વારા દાખિલ અરજી પર આવ્યો છે. 20 જુલાઈએ, એનસીએલટીના બેન્ગલુરૂ બેન્જે કંપનીના પાઈનાન્શિયલ ક્રેડિટર ઈન્ડસઈન્ડ બેન્ક દ્વારા 94 કરોડ રૂપિયાનું બાયબાદના દાવ કરવા માટે અરજી પર એક આદેશે પ્રાપ્ત કર્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 15, 2023 4:18 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.