ક્રિષ્ના મેડિકલના સીએમડી, બી ભાસ્કર રાવનું કહેવું છે કે હાલ કોંડાપુર હેલ્થકેરમાં 200 બેડની ઓક્યુપેન્સી છે. જલ્દી જ કોંડાપુર હેલ્થકેરમાં કામકાજ શરૂ થવાની આશા છે. ઘણા સેગ્મેન્ટમાં કંપની આગળ પોતાનું કામકાજ વધારશે. આંધ્ર પ્રદેશની હોસ્પિટલમાં નવા બેડનો ઉમેરો કરવામાં આવ્યો છે. આવનારા 2 થી 3 વર્ષમાં સારો કેશ ફ્લો આવવાની આશા છે.
બી ભાસ્કર રાવે વધુ કહ્યું કે કોંડાપુર હેલ્થકેરમાં 13.24 ટકા હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. કંપનીની કોંડાપુર હેલ્થકેરમાં કુલ ઇક્વિટી હિસ્સો વધીને 19.86 ટકા થયો છે. નાણાકીય વર્ષ 2023-25 સુધી કંપનીની આવક 25 ટકા વધવાની આશા છે. અંદાજે 726 ઓક્યુપેડ બેડનો ઉમેરો થવાનો અંદાજ રહ્યો છે. ARPOBમાં 6 ટકા હિસ્સાના વિસ્તરણની ધારણા થઈ રહી છે. તેલંગાણા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં હોસ્પિટલો ખોલી છે.
બી ભાસ્કર રાવના મતે ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2024માં કંપનીની કુલ બેડ કેપેસિટી વધીને 3,975 થઈ રહી છે. અમારી કંપનીમાં સારો સ્કોર થઈ રહ્યો છે. કંપનીમાં સારા કન્સલ્ટસી જોવા મળી રહી છે. અમારા હોસ્પિટલની સામે એક બીજી બિલ્ડિંગ આપી રહી છે. નાવ હોસ્પિટલ માટે ડૉક્ટરો પણ પ્રોત્સાહન કરી રહ્યા છે. તે હોસ્પિટલ તૈયાર થયા બાદ ત્યા સિફ્ટ થઈ જશું, જેથી ગ્રોથમાં સારો વધારો જોવા મળી શકે છે.
બી ભાસ્કર રાવના અનુસાર લગભગ 18-24 મહિનામાં ત્યાર શરૂઆત થઈ શકે છે. નવો હૉસ્પિટલ બની રહ્યો છે ત્યા ઘણી જરૂરત દેખાી રહી છે. હાલમાં જે પણ સગવળતા અન્ય હોસ્પિટલમાં નથી તે પમ ત્યા રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.