ટિટાગઢ રેલવે સિસ્ટમ્સના માર્કેટિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટના ડાયરેક્ટર, પ્રિતિશ ચૌધરીનું કહેવું છે કે આજે બિઝનેસમાં સારી તેજી જોવા મળી રહી છે. આ તેજીમાં સરકારનું પણ ઘણું સહયોગ રહ્યું છે. ઈન્ડિયાની ઈકોનૉમી અને મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝની ગતી આજના દિવેસ સારી દેખાઈ રહી છે. અરગ જો રેલવેની વાત કરે તો છેલ્લા થોડા દિવસોમાં જે પ્રકારે રેલવેએ તેના પ્લાન રજૂ કર્યા છે, તે પ્લાનને મટેરિયલાઈઝ કરવાનું શરૂ કર્યું છે.
પ્રિતિશ ચૌધરીએ આગળ કહ્યું છે અમારી કંપનીમાં રેલવેના વિલ્સ બનાવી ઈન્ડિયન અમે ગ્લોબલ માર્કેટમાં સેલ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે. હાલમાં જીતેલા બે નવા કોન્ટ્રેક્ટ છે. અમારા કંપનીમાં 9-10 ટકાની વચ્ચે એબટડા માર્જિન રહેશે. આજની તારીખમાં કંપનીની ઑર્ડર બુક ખૂબ મોટા આંકડા પર રોકાયો છે. કંપનીની ઑર્ડર બુક 27,000 કરોડ પર રહ્યું છે. કંપનીમાં નવા ટેન્ડર્સ આવાના છે. જ્યારે સુધી ફાઈનલ નહીં થયા ત્યા સુધી તેના પર કોઈ કમેન્ટ નહીં કરી શકે.
પ્રિતિશ ચૌધરીના મુજબ કંપની 2 સેગમેન્ટ ફ્રેટ રેલ અને પેસેન્જર રેલમાં કામ કરી રહી છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની કેમિકલ કંપની છે. કંપનીના કેમિકલમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.