ઘાટકોપરનો પ્રોજેક્ટ હાઈલાઈટ પર છે. મુંબઈમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવાનો ફાયદો રિયલ એસ્ટેટને થઈ રહ્યો છે. મુંબઈમાં આવનારા 4-5 વર્ષમાં ડિમાન્ડ વધવાની અપેક્ષા વધી રહી છે. હાલમાં 3 નવા પ્રોજેક્ટ લૉન્ચ કરવાની યોજના બની રહી છે.
અજમેરા રિયલ્ટી અને ઈન્ફ્રા ઈન્ડિયાના ડાયરેક્ટર, ધવલ અજમેરાનું કહેવું છે કે બેંગલુરુમાં નવો પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ઘાટકોપરનો પ્રોજેક્ટ હાઈલાઈટ પર છે. મુંબઈમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવાનો ફાયદો રિયલ એસ્ટેટને થઈ રહ્યો છે. મુંબઈમાં આવનારા 4-5 વર્ષમાં ડિમાન્ડ વધવાની અપેક્ષા વધી રહી છે. હાલમાં 3 નવા પ્રોજેક્ટ લૉન્ચ કરવાની યોજના બની રહી છે.
ધવલ અજમેરાએ આગળ કહ્યું છે કે ગયા વર્ષે એક પ્રોજેક્ટ વડાલામાં હતો. જેને અમે પ્રી લૉન્ચ કર્યા હતો અને અમાં અમને સારૂ રિસ્પોન્સ મળ્યો હતો. તે કારણે ગત વર્ષનું ક્વાર્ટર દક ક્વાર્ટરમાં પરિણામ આ વર્ષ કરતા વધારે હતું. કારણ કે સેલ્સ ત્યા વધારે હતું. અમે ગાટકોપરમાં નવો પ્રોજેક્ટ લૉન્ચ કર્યા છે. આ ક્વાર્ટરમાં પણ 2-3 પ્રોજેક્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ઘણું સેલ્સ આવ્યું છે. જે 50-60 ટકા કરતા વધારે આવ્યું જે સેલ્સ વેલોસિટી છે.
ધવલ અજમેરાના મતે કંપનીના અન્ય પ્રોજેક્ટ પણ સસ્ટેનલી કામ કરી રહ્યા છે. આ વખતે બેન્ગલુરુ અને ઘાટકોપરમાં પ્રોજેક્ટ હાઈલાઈટમાં છે. રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બન્ને સાથે હોય છે. જે ટ્રાન્સપોર્ટ હબ થઈ રહ્યા છે, તેના કારણે મુંબઈ વિશાળ છે તે હવે નજીક આવી રહ્યું છે. તેના કારણે ડિમાન્ડ સારી થઈ રહી છે. તેનાથી ગ્રોથ પણ વધી રહી છે. આવનારા 4-5 વર્ષમાં મુંબઈમાં નવી ડિમાન્ડ વધી શકે છે.
ધવલ અજમેરાના અનુસાર તેના કારમે નવા પ્રોજેક્ટ પણ મળશે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર સેલ્સ વોલ્યુમ 44 ટકાથી ઘટી 225 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર સેલ્સ વોલ્યુમ 60 ટકાથી વધી 225 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર કલેક્શન 47 ટકાથી ઘટી 111 કરોડ રૂપિયા રહ્યું છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કલેક્શન 8 ટકાથી વધી 111 કરોડ રૂપિયા રહ્યું છે.
ધવલ અજમેરાનું કહેવું છે કે વર્ષ દર વર્ષના આધાર પર કાર્પેટ એરિયા વેચાણ 14 ટકાથી ઘટી 1.35 lsf રહ્યું છે. ક્વાર્ટર 1 માં ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કાર્પેટ એરિયા વેચાણ 96 ટકાથી વધી 1.35 lsf રહ્યું છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. કંપનીમાં નવા પ્રોજેક્ટર લૉન્ચ થઈ રહ્યા છે.