ક્વાર્ટર 1 ના પરિણામો આવાના શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં કયા પ્રકારના અનુમાન બની શકે અને કયા અલગ-અલગ સેક્ટરની ખાસ વાત કરવાના છે કે તેમના પાસેથી કયા સંકતો બની શકે છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને STOXBOXના સ્વપ્નિલ શાહ પાસેથી
ક્વાર્ટર 1 ના પરિણામો આવાના શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં કયા પ્રકારના અનુમાન બની શકે અને કયા અલગ-અલગ સેક્ટરની ખાસ વાત કરવાના છે કે તેમના પાસેથી કયા સંકતો બની શકે છે. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને STOXBOXના સ્વપ્નિલ શાહ પાસેથી
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે ઓએમસી માટે ત્રિમાસિક સારું રહેશે, માર્કેટિંગ માર્જિન વધશે. બેન્કના એનઆઈએમમાં 10-20 બીપીએસનો ઘટાડો શક્ય છે. ઓટો માટે મજૂત ત્રિમાસિક, માર્જિનમાં વધારો થશે. સિમેન્ટ વોલ્યુમ ગ્રોથ મજબૂત હશે, માર્જિન ફ્લેટ રહેશે. કન્ઝ્યુમર ડ્યુરેબલ માટે ત્રિમાસિક નબળું રહેશે. કન્ઝ્યુમર સ્ટેપલ્સમાં મિડ સિંગલ ડિજીટ વોલ્યુમ રહેશે.
જગદીશ ઠક્કરે આગળ કહ્યું છે કે કન્ઝ્યુમર સ્ટેપલ્સમાં હાઈ સિંગલ ડિજીટ વોલ્યુમ રહેશે. એનબીએફસીમાં માર્જિન ઘટી શકે એનઆઈઆઈ ગ્રોથ ઘટીને આવી શકે છે. ગેસ યુટિલિટિમાં ત્રિમાસિક ધોરણે વધારો જોવા મળી શકે છે. મેટલ્સમાં ક્વાર્ટર દર ક્વાર્ટર માર્જિન 2000 રૂપિયા પ્રતિ ટન સુધી ઘટી શકે છે. સ્પેશાલિટી કેમિકલ માટે ત્રિમાસિક ઘણું નબળું રહેશે.
જગદીશ ઠક્કરના મતે આઈટી કંપનીઓમાં સિઝનલી સારું રહેતું ક્વાર્ટર 1 આ વખતે અપસાઈડ રહી શકે છે ક્વાર્ટર 1માં લોન ગ્રોથ 15.4 ટકા વધવાની અપેક્ષા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં 2.55 ટકા લોન ગ્રોથ વધવાની અપેક્ષા છે. નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં દબાણ આવવી શક્યતા છે. આઉટલુક નેગેટિવ રહી શકે તેવા સંકેતો બની રહ્યા છે. ઇન્ક્રીમેન્ટલ સીડી રેશિયો 66.4 ટકા રહેવાનો અંદાજ રહ્યા છે. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 2023માં ઇન્ક્રીમેન્ટલ સીડી રેશિયો 93.6 ટકા રહ્યો હતો.
એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની પસંદગીના શેર્સ -
Hindustan Unilever -
આ સ્ટૉકનો પ્રોફિટ 9-10 ટકા વધીને 25 કરોડ સુધી અનુમાન છે. આ સ્ટૉકમાં રેવેન્યૂ અને એબિટ માર્જિન પણ વધવાની અપેક્ષા છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. આ શેરમાં 3000 રૂપિયાના લક્ષ્ય માટે 2500 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
ITC -
આ સ્ટૉકનો પ્રોફિટ 12-14 ટકા વધીને 4700-4850 કરોડ સુધી અનુમાન છે. આ સ્ટૉકમાં રેવેન્યૂ અને એબિટ માર્જિન પણ વધવાની અપેક્ષા છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. આ શેરમાં 550-600 રૂપિયાના લક્ષ્ય માટે 400 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
STOXBOXના સ્વપ્નિલ શાહનું કહેવું છે કે પરિણામ મજબૂત જાહેર થવાની અપેક્ષા બની રહી છે. અસેટ્સ ક્વોલિટીમાં સુધારો આવવાની અપેક્ષા છે. નવી એનપીએમાં ઘટાડો આવવી શકે છે. ક્રેડિટ ખર્ચ નીચે અથવા નિયંત્રણ હેઠળ રહી શકે છે. ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે. જે ઓપેક્સને એલિવેટેડ રાખી શકે છે. વોલ્યુમ ગ્રોથમાં સુધારો આવવાની અપેક્ષા છે.
સ્વપ્નિલ શાહે આગળ કહ્યું છે મધ્ય ગાળામાં સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ રહેવાની અપેક્ષા છે. માગ ધીમે-ધીમે વધી રહી છે. ફુગાવા ઘટાવાથી માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. ભાવ ઘટવાની અને ખર્ચ ઘટવાથી ગ્રોસ માર્જિનમાં ઉછાળો આવી શકે છે. કમોસમી વરસાદને કારણે સમર પ્રોડક્ટ પર અસર જોવા મળી છે. હેલ્થકેર પોર્ટફોલિયોમાં સારી વધારો થશે. જ્વેલરી સેગમેન્ટમાં પણ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. H2માં રિકવરીની અપેક્ષા છે.
એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની પસંદગીના શેર્સ -
Jyothy Labs -
આ સ્ટૉકમાં ખરીદીની સલાહ બની રહી છે. આ સ્ટૉકમાં પ્રોફિટ 15-16 ટકા વધી શકે છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
Colgate -
આ સ્ટૉક કંસોલિડેટેડ ઝોનમાં હતો. માર્કેટમાં આ સ્ટૉકની વેલ્યૂ વધી શકે છે. આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.