થૉમસ કુકના સીએફઓ, બ્રિજેશ મોદીનું કહેવું છે કે ચકંપનીનો ઓપરેટિંગ નફો પોઝિટીવ આવ્યો છે. કંપનીનો કંસો નફો 77 કરોડ રૂપિયાનો આવ્યો છે. નાણાકીય વર્ષ 2024માં બુકિંગ સારૂ રહેવાની અપક્ષા કરી રહ્યા છે. કંપનીનો ડિજિટલ પર ફોકસ બની રહ્યો છે. કંપનીનો 20 ટકા બિઝનેસ ઑનલાઈન થઈ રહ્યો છે.
બ્રિજેશ મોદીએ આગળ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોથમાં સારો વધારો થતો જોવા મળ્યો છે. કંપનીમાં રેવેન્યૂમાં 5000-10 કરોડ રૂપિયાની રિપોર્ટ કરી છે. આવી રીતે જોઈએ તો 7 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. પરંતુ ઑપરેટિંગ સિગનિફિકેન્ટલી ગ્રોથ એક લેવલ પરથી જોવા મળી છે. એબિટડામાં 7.5 કરોડની ખોટ હતી તેની સામે 36.1 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો છે.
બ્રિજેશ મોદીના અનુસાર અમારા કંપનીનું ડિજિટલ બિઝનેસ પર વધારે ફોકસ બની રહ્યો છે. કંપનીનું 20 ટકા બિઝનેસ ડિજિટલ થકી ચાલી રહ્યો છે. કંપનીના માર્જિનમાં સારો વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે.
બ્રિજેશ મોદીના મુજબ કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં પણ સારો સુધારો થઈ રહ્યો છે.