આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડ વધારવા પર ફોકસ, નવા પ્લાન્ટ ખોલવાની યોજના: બિગબ્લોક કન્સ્ટ્રક્શન | Moneycontrol Gujarati
Get App

આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડ વધારવા પર ફોકસ, નવા પ્લાન્ટ ખોલવાની યોજના: બિગબ્લોક કન્સ્ટ્રક્શન

ચીન, યુરોપમાં મોટા પ્રમાણમાં એએસી બ્લોક બનાવાના યુનિટ છે. હાલમાં વાડા પ્લાન્ટ શરૂ કર્યો છે. લોઢા, એલએન્ડટી, સનટેક મોટા ગ્રાહકો પણ અમારા કંપીનના છે. કોવિડ બાદ એએસી બ્લોકના માર્કેટમાં ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે.

અપડેટેડ 01:55:05 PM Jul 12, 2023 પર
Story continues below Advertisement

બિગબ્લોક કન્સ્ટ્રક્શનના ડાયરેક્ટર અને સીએફઓ, મોહિત સાબૂનું કહેવું છે કે ચીન, યુરોપમાં મોટા પ્રમાણમાં એએસી બ્લોક બનાવાના યુનિટ છે. હાલમાં વાડા પ્લાન્ટ શરૂ કર્યો છે. લોઢા, એલએન્ડટી, સનટેક મોટા ગ્રાહકો પણ અમારા કંપીનના છે. કોવિડ બાદ એએસી બ્લોકના માર્કેટમાં ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે. અમારી કંપનીમાં બ્લોક બને છે.

મોહિત સાબૂએ આગળ કહ્યું છે કે ઈન્ડિયામાં આજે પણ મકાન લાલ ઈટ થી બનાવામાં આવે છે. આ બ્લોકમાં 65 ટકા ફાઈસનું વપરાસ થયા છે. મોટી મોટી બિલ્ડરને અમારા કંપનીના બ્લોક વેચવામાં આવે છે. ઈન્ડિયામાં આ બ્લોકનું વેચાણ 30-35 વર્ષથી થઈ રહ્યું છે. ચાઈના અને યૂએસમાં પમ એએસી બ્લોકનું ઉપયોગ થયા છે. ઈન્ડિયામાં 1.15 જેટલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હશે.

મોહિત સાબૂના મતે જ્યારે ચાઈનામાં એએસી બ્લોકના 4 હજાર પ્વાન્ટ છે. અપણા પ્રોડક્ટની કપેસિટી 8 લાખ Qb મીટરની, જે છે 3 પ્લાન્ટમાં ફેલાયો છે, તેના નામ છે ઉમરગામ, અમદાવાદ અને પાલગરમાં ચાલું કર્યું છે. કંપનીમાં ગ્રાહકોમાં 50-60 ટકી ડીલર નેટવર્કમાં છે અને 20-30 ટકા લોડા, એલએન્ડટી, સન ટેક, અદાણી વગેરેમાં છે અને 20 ટકા ડાયરેક્ટ ડિલર પાસે છે.


મોહિત સાબૂના મુજબ ગત ક્વાર્ટરમાં થોડું દબાણ હતું. એરેટેડ ઓટોકલેવ કોન્ક્રિટ બ્લોક બનાવે છે. અમદાવાદ અને વાપીમાં પ્લાન્ટ બની રહ્યા છે. એએસી બ્લોકમાં નેક્સ્ટબ્લોક બ્રાન્ડના નામથી વેચે છે. એએસી બ્લોકમાં સ્થાનિક માર્કેટમાં મોટું નામ છે. 575000 M3ની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.

મોહિત સાબૂનું કહેવું છે કે કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની કેમિકલ કંપની છે. કંપનીના કેમિકલમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 12, 2023 1:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.