નેટવેબ ટેક્નોલોજીસના સીએમડી, સંજય લોઢાનું કહેવું છે કે હાઈ પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ આપે છે. પ્રાઈવેટ ક્લાઈઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સેવા આપે છે. ડેટા સેન્ટર સર્વરની પણ સેવા આપે કંપની છે. આઈઆઈટી-આઈઆઈએમ જેવી શૈક્ષણિક સંસ્થાઓ, સ્પેશ ઓર્ગેનાઈઝેશના ક્લાઈન્ટ છે. એનએમડીસી ડેટા સેન્ટર, યોટા ડેટા, આઈટી મંત્રાલય ક્લાઈન્ટ છે. કંપનીની કુલ આવકમાં 7-10 ટકા AIનો હિસ્સો છે.
સંજય લોઢાએ આગળ કહ્યું છે કે કંપનીએ 2023માં 5G ટેક્નોલોજીમાં બિઝનેસ વધાર્યો છે. ટોપ-10 ગ્રાહકો પાસેથી કુલ આવકના 57.8 ટકા હિસ્સો આવે છે. સરકાર પાસેથી ગ્રાહક તરીકે 53.19 ટકા આવક આવે છે. વર્કિંગ કેપિટલ માટે 128 કરોડ રૂપિયાનો ઉપયોગ થશે. સર્ફેસ માઉન્ટ ટેક્નોલોજીના કેપેક્સ માટે 32 કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે.
સંજય લોઢાના મુજબ કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની કેમિકલ કંપની છે. કંપનીના કેમિકલમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.