Fortis Healthcare Q1 results: નફો 8.6 ટકા ઘટીને 122.5 કરોડ રૂપિયા રક રહ્યો, આવકમાં 11.4 ટકાનો વધારો
ફોર્ટિસ હેલ્થકેર (Fortis Healthcare)ના નાણાકીય વર્ષના 2024ના 30 જૂને સમાપ્ત પહેલા ક્વાર્ટર માટે કંસોલિડેટેડ પ્રોફિટ 122.5 કરોડ રૂપિયા રહ્યા છે. કંપનીના નફામાં વર્ષ 8.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ પાછલા નાણાકીય વર્ષ એચલે કે નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં 134.3 કરોડ રૂપિયાનો કંસોલિડેટેડ નફો કમાવ્યો હતો.
Fortis Healthcare Q1 result: ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ (Fortis Healthcare ltd)એ શુક્રવારે પોતાના પરિણામ જાહેર કર્યા હતા. નાણાકીય વર્ષ 2024ના 30 જૂને સમાપ્ત પહેલા ક્વાર્ટર માટે કંસોલિડેટેડ પ્રોફિટમાં 8.6 ટકાના ઘટાડાની સાથે નફો 122.5 કરોડ રૂપિયા રહ્યા હતો. કંપનીએ પાછલા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં 134.3 કરોડ રૂપિયાનો કંસોલિડેટેડ નફો કમાવ્યો હતો. પરિણામ રજૂ કરતા કંપનીએ કહ્યું છે કે તેના ડાયગ્નોસ્વિક્સ વ્યાવસાઈનું નામ બદલિને એગિલસ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડ (Agilus Diagnostics Ltd) કરવામાં આવ્યું છે. બન્ને કંપનીઓને બૉર્ડે Agilus Diagnostics Ltdનો IPO પ્રક્રિયા શરૂઆત કરાવની મંજૂરી આપી છે.
પહેલા ક્વાર્ટરમાં Fortis Healthcareનું કંસોલિડેટેડ રેવેન્યૂ એક વર્ષ પહેલાની સમય ગાળમાં 1488 કરોડ રૂપિયાના અનુસાર 1657 કરોડ રૂપિયા રહ્યા હતી. કંસોલિડેટેડ રેવેન્યૂામં 11.4 ટકા વધારો જોવા મળ્યો છે.
માર્જિનમાં જોવા મળ્યો ઘટાડો
ફોર્ટિસ હેલ્થકેરના એમડી અને સીઇઓ આશુતોષ રધુવંશી (MD and CEO, Ashutosh Raghuvanshi)નું કહેવું છે કે, "એમે હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક્સ વ્યવસાઈ બન્ને માટે Q1FY24માં સ્થિર શરૂઆત જોવા મળી છે. અમારા હોસ્પિટલ Ebitda 206.4 કરોડ રૂપિયા રહ્યા. પહેલા ક્વાર્ટરમાં માર્જિન 15.2 ટકા રહી જ્યારે Q1FY23માં માર્જિન 16.2 ટકા રહી હતી.
તેમણે કહ્યું છે કે, આવા આંશિક રૂપથી ઓછી ઑક્સૂપેન્સી અને તુલનાત્મક રૂપથી ઓછી અનુકૂળ પેપર મિક્સને કારણે જોવા મળી છે. અમને આશા છે કે આ બન્નેમાં આગળ જઈને સુધાર થવા જોઈએ.
માનેસર, ગુરુગ્રામમાં 350 બેડનું હોસ્પિટલ ખરીદ્યા
Fortis Healthcareના ચેરમેન રિવ રાજગોપાલ (Chairman Ravi Rajagopal)એ હોસ્પિટલના વિષયમાં કહ્યું, કંપનીના પોર્ટફોલિયો રેશવલાઈઝેશન રણલીતિથી જુલાઈ 2023માં ચેન્નઈમાં ખોટમાં ચાલી રહી અર્કોટ રોડ ફેસિલિટીના વિનિવેશે ગતિ પકડી છે.
તેમણે કહ્યું કે, "ઈનઑર્ગેનિક ગ્રોથને વધારાના સાથે અમારા માનસર, ગ્રુરૂગ્રામમાં 350 બેડ વાળા હોસ્પિટલના અધિગ્રાહણ કર્યું છે. જેમાં અમે દિલ્હી-એનસીઆરમાં તેના હોસ્પિટલ વધારવામાં મદદ મળશે.
રાજગોપાલએ આગળ કહ્યું છે કે ફોર્ટિસ (Fortis) અને એગિલસ (Agilus)ના બોર્ડે એગલિસને તેની ઇક્વીટ શેરોનું વેચાણ માટે એક આઈપીઓ પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી છે. તે આઈપીઓ અપેક્ષિત મંજૂરી, બજાર સ્થિતિયોની આધિન છે.
ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.