આવનારા વર્ષોમાં લખનઉ અને પટનામાં ગ્રોથ પર વધારે ફોકસ: ગ્લોબલ હેલ્થ - Greater focus on growth in Lucknow and Patna in coming years: Global Health | Moneycontrol Gujarati
Get App

આવનારા વર્ષોમાં લખનઉ અને પટનામાં ગ્રોથ પર વધારે ફોકસ: ગ્લોબલ હેલ્થ

આગળ જોઈએ તો જે અમારી કંપનીની બેટની ગ્રોથ થઈ છે આ વર્ષે અમે 300 બેટ જોડ્યા છે 150 ડૉક્ટર જોડ્યા છે. કંપનીનું લોનની ચુકવણી પણ કરી દીવામાં આવી છે. હાલમાં અમારી કંપની મજબૂત પોઝિશન પર આવી ગઈ છે.

અપડેટેડ 02:08:24 PM May 29, 2023 પર
Story continues below Advertisement

ગ્લોબલ હેલ્થના ગ્રુપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, પંકજ સાહનીનું કહેવું છે કે અમારી કંપનીની ઇનકમ 25 ટકા વધી છે. કંપનીના એબિટડા પણ 38 ટકા વધ્યા છે. અમારી કંપનીએ જે નવા હોસ્પિટલ બનાવ્યા અને જેને અમે લૉન્ચ કર્યા છે. તેમાં એબિટડામાં વધારો થતો જોવા મળ્યો છે. વેદાંતાના બે નવા હોસ્પિટલ છે, એક વર્ષમાં જ બન્ને હોસ્પિટલે એબિટા બ્રેક ઈવન પ્રાપ્ત કરી લીધું છે.

પંકજ સાહનીએ આગળ કહ્યું છે કે આગળ જોઈએ તો જે અમારી કંપનીની બેટની ગ્રોથ થઈ છે આ વર્ષે અમે 300 બેટ જોડ્યા છે 150 ડૉક્ટર જોડ્યા છે. કંપનીનું લોનની ચુકવણી પણ કરી દીવામાં આવી છે. હાલમાં અમારી કંપની મજબૂત પોઝિશન પર આવી ગઈ છે. હાલમાં અમારી પાસે 2700ના બેટ છે અને અમારા ગ્રુપમાં 5 હોસ્પિટલ બનાવ્યા છે અને આગળ જતા બેડ 3500-4000 સુધી કરવની અપેક્ષા રાખે છે.

પંકજ સાહનીના મતે આગળ જે પણ ખર્ચો લખનઉ અને પટનામાં થશે તે ઓછા કેપેક્સમાં થશે. ક્વાર્ટર 4 માં ઓક્યુપેન્સી 59 ટકા થી ઘટીને 58 ટકા સુધી રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2023માં ARPOB 8.3 ટકાથી વધીને 59908 રૂપિયા પર રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2023માં ઈન્ટરનેશનલ દર્દીઓની આવક 69 ટકાથી વધીને 156.4 કરોડ રૂપિયા પર રહી છે.


પંકજ સાહનીના અનુસાર લખનઉ અને પટનામાં હોસ્પિટલો ડેવલપ કરી રહ્યા છે. કંપનીના માર્જિનમાં સારો વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં રેવેન્યૂમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં પણ સારો સુધારો થઈ રહ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 29, 2023 2:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.