આવનારા વર્ષ માર્જિન વધારવા પર વધારે ફોકસ બનાની રહ્યા: સાયન્ટ DLM | Moneycontrol Gujarati
Get App

આવનારા વર્ષ માર્જિન વધારવા પર વધારે ફોકસ બનાની રહ્યા: સાયન્ટ DLM

તમામ વેલ્યુ ચેઈનમાં મજબૂત ક્ષમતા બનાવી રહી છે. વૈશ્વિક OEMsની ક્વોલિફાઈડ સપ્લાયર કંપની છે. હનિવેલ ઓટોમેશન, થેલ્સ ગ્લોબલ સર્વિસ જેવા ગ્રાહકો ધરાવે છે. કંપની ABB, BEL જેવા ગ્રાહકો ધરાવે છે.

અપડેટેડ 01:37:03 PM Jun 27, 2023 પર
Story continues below Advertisement

સાયન્ટ DLMના ચેરમેન, નોન-એક્ઝિક્યુટિવ અને નોન-ઈનડિપેન્ડેન્ટ ડાયરેક્ટર, ગણેશ વેંકટ કૃષ્ણ બોડનાપુનું કહવું છે કે કંપનીની બેલેન્સશીટ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. આ કંપની એક એન્જિનિયરિંગ ડિઝાઈન કંપની છે. જેમાં કે એરો સ્પેસ, ડિફેન્સ, ઈન્ડસ્ટ્રીયલ અને રેલવે વગેરેમાં રહી છે. અમારી કંપનીમાં ડિઝીઈન તૈયારી થાય છે. 7 વર્ષ પહેલા વિચાર કર્યું હતું કે અમે જ મેન્યુફેર્ચરિંગ અને ડિઝાઈન પણ કરી શકે છે.

ગણેશ વેંકટ કૃષ્ણ બોડનાપુએ આગળ કહ્યું છે કે અમારા ગ્રાહરકોની ઇચ્છા પણ હતી કે સાયન્ટ જેવી કંપનીએ મેન્યુફેક્ચરિંગમાં રહે તો તેમાં સારો સપોર્ટ મળી શકે છે. ત્યારેથી ઈલેટ્રોનિક્સનું વપરાશ વધી રહ્યું છે. ડિઝાઈનની કોમ્પ્લેક્સશિટી વધારે થઈ રહી છે. અમારી કંપની 4 ઈન્ડસ્ટ્રીમાં ફોકસ કરે છે. એરોસ્પેસ, મેડિકલ, ડિફેન્સ અને ઈન્ડસ્ટ્રીયલ. આ ચારો કંપનીમાં એક ખાસ વાત સરખી છે કે તેમાં સેફ્ટીનું ઘણું મહત્વ છે.

ગણેશ વેંકટ કૃષ્ણ બોડનાપુના મતે સેફ્ટિનું મહત્વ વધારે હોત તો મેન્યુફેક્ચરિંગમાં ખૂબ મહત્વ બની જાય છે. મારો અનુમાન છે કે આ સેક્ટરમાં ગ્રોથ આવાની છે. જ્યારે પણ કંપનીમાં નવા ઑર્ડર અને ગ્રોથ ક્યાથી આવી રહી છે તે જોઈએ છે તો ચારો ઈન્ડસ્ટ્રીમાં સારી ગ્રોથ છે અને બેલેન્સ છે. આ ચારો કંપનીમાં સારી બેલેન્સ છે. આ કંપનીમાં 2500 કરોડની ઑર્ડર બુક રહી છે. હજી વધું ઑર્ડર પણ વધારા થતો જોવા મળી શકે છે.


ગણેશ વેંકટ કૃષ્ણ બોડનાપુના મુજબ કંપનીના માર્જિનમાં સારા ગ્રોથની આશા રાખી રહ્યા છે. ગત વર્ષ માર્જિન 12 ટકા હતી આ વર્ષે 11 ટકા છે. નાણાકીય 2023માં વધારા ઇનેવેસ્ટ કર્યું એટલે માર્જિનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવનારા વર્ષમાં 13-15 ટકા માર્જિન આવી શકે છે. ઈન્ટિગ્રેટેડ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ અને સોલ્યુશન આપે છે.

ગણેશ વેંકટ કૃષ્ણ બોડનાપુના અનુસાર તમામ વેલ્યુ ચેઈનમાં મજબૂત ક્ષમતા બનાવી રહી છે. વૈશ્વિક OEMsની ક્વોલિફાઈડ સપ્લાયર કંપની છે. હનિવેલ ઓટોમેશન, થેલ્સ ગ્લોબલ સર્વિસ જેવા ગ્રાહકો ધરાવે છે. કંપની ABB, BEL જેવા ગ્રાહકો ધરાવે છે.

ગણેશ વેંકટ કૃષ્ણ બોડનાપુનું કહેવું છે કે કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 27, 2023 1:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.