પૂર્વાંકરાના સીઈઓ, અભિષેક કપૂરનું કહેવું છે કે કંપનીની સેલ્સ સતત વધી રહી છે. રૂપિયા 14 મિલિયન sqtના પ્રોજેક્ટ પાઈપલાઈનમાં રહેશે. કમર્શિયલ રિયલ એસ્ટેટ બિઝનેસમાં ગ્રોથ આગામી સમયમાં વધતી જોવા મળશે. હાઈબ્રિડ પ્રોજેક્ટ પર કંપનીનું ફોકસ રહેશે. અમારા કંપનીના બે કંસ્ટ્રક્શન છે. લગભગ 3 મિલિયન sqtનું છે. બન્ને બેંગલુરુમાં છે, એક કનકપુરા અને એક નોર્થ બેંગલુરુમાં છે. આજની તારીખમાં ડીલ પાઈપલાઈન જોઈ રહ્યા છે તે ખૂબ મજબૂત છે.
અભિષેક કપૂરના મતે આ કંપની માટે લોકોને નિર્ણય લેવામાં થોડી સમય લાગી રહ્યા છે કે બઘી કંપનીની સ્ટ્રેટેજી અલગ-અલગ હોય છે. હાલ પણ વર્ક ફ્રૉમ હોમનું પણ સંતુલન રાકવું પડશે. સપ્તાહામાં 3-4 દિવસ ઓફિટ આવું જ પડશે. નાણાકીય વર્ષ 2023 વેચાણ પણ છેલ્લા બે દાયકામાં સૌથી શ્રેષ્ઠ વાર્ષિક વેચાણ થયું છે. રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટને મજબૂત માંગનો ફાયદો મળ્યો છે.
અભિષેક કપૂરના અનુસાર ક્વાર્ટર 4 નાણાકીય વર્ષ 2023માં પ્રી-સેલ્સ વેચાણ 16 ટકાના ઉછાળા સાથે 241 msf રેકોર્ડ હાઈ પર રહ્યો છે. ગુરુગ્રામમાં એનસીઆર માર્કેટમાં મજબૂત કિંમતો જોવા મળી હતી. ગુરુગ્રામમાં એનસીઆર માર્કેટમાં 34 ટકાનો ઉછાળો નોંધાયો છે. વર્ષ દર વર્ષના આધાર પર એનસીઆર સેલ્સ વોલ્યુમ 37 ટકા વધ્યો છે. લિસ્ટેડ રિયલ એસ્ટેટનું સારૂ પ્રદર્શન રહ્યું છે.
અભિષેક કપૂરના મુજબ DLF, લોઢા, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં સારો ગ્રોથ થયો છે. ભારતમાં એવરેજ પ્રાઈસમાં વર્ષ દર વર્ષના આધાર પર 16 ટકા નો ઉછાળો જોવા મળ્યો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 8 ટકાનો ઉછાળો આવ્યો છે. NCRના ભાવ 48 ટકા વધી 11,632 રૂપિયા પ્રતિ sqt પહોંચ્યા છે.
અભિષેક કપૂરનું કહેવું છે કે ક્વાર્ટર 4 માં ગ્લોબલ કવરેજ ગ્રોથ 45 ટકા વધી 23,600 કરોડ રૂપિયા પર રહી છે. ક્વાર્ટર 4 માં ગ્લોબલ કવરેજ ગ્રોથ 60 ટકા વધી 23,600 કરોડ રૂપિયા પર રહી છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની કેમિકલ કંપની છે. કંપનીના કેમિકલમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.