તિલકનગર ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટર, અમિત દહાનુકરનું કહેવું છે કે કંપનીની ડિમાન્ડ ગ્રોથ 40 ટકા રહી છે લગભગ બમણી થઈ છે. નવા અલગ ફ્લેવરમાં બ્રાન્ડી લૉન્ચ કરી છે. કંપનીનો 126.63 કરોડ રૂપિયાના 2 એડલવાઈસ એઆરસી ટ્રસ્ટનું બાકી દેવું માફ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024 સુધીમાં દેવા મુક્ત થવાની યોજના બની રહી છે.
અમિત દહાનુકરના મતે કંપની 323 કરોડ રૂપિયા દેવામાંથી 251 કરોડ રૂપિયાએ એડલવાઈસ એઆરસી ટર્મ લોન છે. કંપનીમાં 18 વર્ષમાં ઘણી ઈક્વિટી ઊભી કરી છે. કંપનીમાં 3 રાઉન્ડમાં ઉક્વિટી ઊભી કરી હતી. કંપનીની કેશ સ્થિતિ સારી હતી તે કારણે કેશ પે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમિત દહાનુકરે કહ્યું કે ડેટને પ્રી-પેડ કરી દીધું હતું. ડેટ પ્રી-પે કર્યા બાદ 127 કરોડનું વેવર પણ મળ્યો છે. જો કે માર્ચ 31 સુદી રાઈઑફ તરીકે આવી જશે.
અમિત દહાનુકરના મુજબ જેનીથી કંપનીમાં કેશનું ડેટ બાકી નહીં રહેશે. કંપનીના ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં 15 ટકાનો વધારો થયો છે. કંપનીની ગ્રોથ 9 મહિનામાં 40 ટકા વધી ગઈ છે. કંપનીમાં ગ્રોથ ઈન્ડસ્ટ્રી કરતા વધારે થઈ છે. અમિત દહાનુકરને આશા છે આ ગ્રોથ મોમેન્ટર્મ આગલ પણ વધતું રહેશે.
અમિત દહાનુકરે આગળ કહ્યું કે કંપનીનાં પ્રોડક્શનમાં પણ સારો ગ્રોથ થઈ રહ્યો છે. જેથી કંપનીનાં સેલ્સમાં પણ સારો સુધારો થતો જોવા મળી રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર બ્રન્ડી વેલ્યુમ 17.70 લાખથી 37.6 ટકા વધી 24.30 લાખ પર રહી છે. વર્ષ દર વર્ષના આધાર પર કુલ વોલ્યુમ 18.70 લાખથી 39.4 ટરા વધીને 26 લાખ પર રહેતું જોવા મળી રહ્યું છે.
અમિત દહાનુકરનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2022 સુધી 7 મિલિયન કેસનું સેલ્સ થવાની આશા કરી રહ્યા છે. અને આ કંપનીનો સૌથી મોટો સેલ્સ થઈ શકે છે. વર્ષ દર વર્ષના આધાર પર નેટ સેલ્સ રિયલાઈઝેશન 1140 રૂપિયાથી 7.2 ટકી વધીને 1222 રૂપિયા પર રહી છે. કંપનીમાં ત્રણ નવા પ્રોડક્ટ લૉન્ચ કર્યા છે.