આવનારા વર્ષોમાં નવા પ્લાન્ટ વધારવા પર વધારે ફોકસ: મધરસન સુમી વાયરિંગ - More focus on adding new plants in coming years: Motherson Sumi Wiring | Moneycontrol Gujarati
Get App

આવનારા વર્ષોમાં નવા પ્લાન્ટ વધારવા પર વધારે ફોકસ: મધરસન સુમી વાયરિંગ

કંપનીમાં 44 ટકાનો ગ્રોથ વધી રહ્યો છે. અમારા કંપનીમાં ગ્રાહક માટે સારી સુવિધાઓ દેખાઈ રહી છે. અમારી કંપનીમાં ત્રણ પ્લાન્ટ વધાર્યો કર્યો છે. હાલ કંપનીમાં નવા 26 પ્લાન્ટ વધારવા પર ફોકસ કરી રહ્યો છે.

અપડેટેડ 01:26:45 PM May 22, 2023 પર
Story continues below Advertisement

મધરસન સુમી વાયરિંગના સીઓઓ, અનુરાગ ગેહલોતનું કહેવું છે કે આ વર્ષના ક્વાર્ટરમાં ટર્નઓવર કર્યો છે. કંપનીની પરફોર્મન્સ સારી રહી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં સારો એબિટડા રહ્યો છે. કંપનીના ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીના ગ્રોથમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના માર્જિનમાં સારા અનુમાન કરતા સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં 44 ટકાનો ગ્રોથ વધી રહ્યો છે. અમારા કંપનીમાં ગ્રાહક માટે સારી સુવિધાઓ દેખાઈ રહી છે. અમારી કંપનીમાં ત્રણ પ્લાન્ટ વધાર્યો કર્યો છે. હાલ કંપનીમાં નવા 26 પ્લાન્ટ વધારવા પર ફોકસ કરી રહ્યો છે.

મધરસન સુમી વાયરિંગના સીએફઓ, જીએન ગાબાનું કહેવું છે કે કંપનીનો પહેલા વર્ષ હોવા છતાં સારી ગ્રોથ જોવા મળી છે. કંપનીમાં કામકરનારાઓને પણ પગારમાં વધારો કરવા પર જોઈ રહ્યા છે. કંપનીની બેલેન્શ શીટ વધી રહી છે. નાણાકીય વર્ષ 2023માં મજબૂત પ્રદર્શન રહ્યો છે. નાણાકીય વર્ષમાં રેવેન્યૂ ગ્રોથમાં 25 ટકાનો વધારો થયો છે. વાર્ષિક આવકમાં 7000 કરોડને પાર નીકળી દઈ છે.

જીએન ગાબાએ આગળ કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ માટે ROCE 44 ટકા રહ્યો છે. માર્ચ 2023માં નેટ દેવું ઘટીને 45 કરોડ રૂપિયા રહ્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ઓઈએમ માટે મુખ્ય વિક્રેતા છે. ભારતમાં ટોચના 3 ઇલેક્ટ્રિક વ્હીકલ PV OEM માંથી 2 ને સપ્લાઈ કરે છે. ભારતમાં ટોચના 5 ઇલેક્ટ્રિક વાહન 2W OEM માંથી 2 ને સપ્લાઈ કરે છે.


 

MoneyControl News

MoneyControl News

First Published: May 22, 2023 1:26 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.