Dividend Stock: આ અઠવાડિયે ઘણી કંપનીઓ શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓની યાદીમાં નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ONGC, IRCON ઈન્ટરનેશનલ વગેરેનો સમાવેશ થાય છે.
Dividend Stock: આ અઠવાડિયે ઘણી કંપનીઓ શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓની યાદીમાં નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ONGC, IRCON ઈન્ટરનેશનલ વગેરેનો સમાવેશ થાય છે.
1- કોચીન શિપયાર્ડ - કંપની એક શેર પર 3.5 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. રેકોર્ડ ડેટ 12 ફેબ્રુઆરી છે.
2- એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ - કંપની એક શેર પર 2 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. રેકોર્ડ ડેટ 12 ફેબ્રુઆરી છે.
3- ટોરેન્ટ ફાર્મા - કંપનીએ એક શેર પર રૂપિયા 22ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. રેકોર્ડ ડેટ 12 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.
4- ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ - કંપની પાત્ર રોકાણકારોને રૂપિયા 16નું ડિવિડન્ડ આપશે.
5- ડૉ. લાલ પેથલેબ્સ લિમિટેડ - કંપનીએ એક શેર પર 12 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
6- Procter & Gamble Health Ltd - કંપની 14 ફેબ્રુઆરીના રોજ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. પાત્ર રોકાણકારોને કંપની તરફથી રૂપિયા 150નું વિશેષ ડિવિડન્ડ અને રૂપિયા 50નું વચગાળાનું ડિવિડન્ડ મળશે.
12 ફેબ્રુઆરીએ કઈ કઈ કંપનીઓ ટ્રેડ કરશે એક્સ-ડિવિડન્ડ
ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવા, બનારસ બિડ્સ લિમિટેડ, ક્લીન સાયન્સ ટેકનોલોજી, કોચીન શિપયાર્ડ, એન્જિનિયર્સ ઈન્ડિયા લિમિટેડ, ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ, ગુડ યર ઈન્ડિયા લિમિટેડ, ટોરેન્ટ ફાર્મા
13 ફેબ્રુઆરીએ કઈ કઈ કંપનીઓ ટ્રેડ કરશે એક્સ-ડિવિડન્ડ
ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા, ઈન્ડો થાઈ સિક્યોરિટી, કેપીઆર મિલ લિમિટેડ, ડૉ લાલ પાથ લેબ્સ, ઓરિએન્ટ ઈલેક્ટ્રિક લિમિટેડ, એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝ, સ્ટીલ કાસ્ટ લિમિટેડ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ ઑફ ઈન્ડિયા, તમિલનાડુ ન્યૂઝપ્રિન્ટ એન્ડ પેપર્સ લિમિટેડ
14 ફેબ્રુઆરીએ કઈ કઈ કંપનીઓ ટ્રેડ કરશે એક્સ-ડિવિડન્ડ
ધાનુકા એગ્રીટેક લિ., ગુડ લક ઈન્ડિયા લિ., મિંડા કોર્પોરેશન લિ., પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થ લિ.
15 ફેબ્રુઆરીએ કઈ કઈ કંપનીઓ ટ્રેડ કરશે એક્સ-ડિવિડન્ડ
MAN ઈન્ફ્રાકન્સ્ટ્રક્શન લિમિટેડ, CCL પ્રોડક્ટ્સ લિમિટેડ, નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, UNO મિંડા લિમિટેડ
16 ફેબ્રુઆરીએ કઈ કઈ કંપનીઓ ટ્રેડ કરશે એક્સ-ડિવિડન્ડ
સેવન ટેક્નોલોજીસ લિમિટેડ, બજાજ કન્ઝ્યુમર લિમિટેડ, બેન્કો પ્રોડક્ટ્સ (ભારત), કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ, દાલમિયા ભારત સુગર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.