પ્રોફિટમાં આવી Om Infra, Q4 રેવેન્યૂમાં 193 ટકા તો વર્ષના નફામાં 200 ટકાનો ઉછાળો
Om Infra: સિવિલ કન્સ્ટ્રક્શન કંપની ઓમ ઇન્ફ્રા (Om Infra) લિમિટેડે તેના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચ 2023માં 183.36 મિલિયન સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ થયો છે. કંપનીના બોર્ડે 0.50 પ્રતિ ઇક્વિટી શેરનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. કંપની હાઈડ્રો પાવર, સિંચાઈ અને જળ ભંડારણ પ્રોજેક્ટ વગેરે જોડાયલા છે.
સિવિલ કન્સ્ટ્રક્શન કંપની ઓમ ઇન્ફ્રા (Om Infra) લિમિટેડે Q4 અને વર્ષના રિઝલ્ટ રજૂ કરવામાં આવશે. આ રિઝલ્ટમાં કંપનીએ જોરદાર નફો કામાલ્યો છે, સાથે જ કંપનીના રેવેન્યૂમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે કંપનીએ જાન્યુઆરી-માર્ચ 2023એ સમાપ્ત થયા ચોથા ક્વાર્ટર માટે 183.36 મિલિયનનું સ્ટડઅલોન નેટ પ્રોફિટ કમાવ્યા છે. જ્યારે ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 131.43 મિલિયન નું સ્ટેન્ડઅલોન નેટ ખોટ થઈ હતી. તેની સાથે કંપનીએ વર્ષના આધાર પર વધ્યો નફો યથાવત છે.
જ્યારે માર્ચ 2023ની કિમતો માટે ઓમ ઇન્ફ્રાનું સ્ટેન્ડઅલોન રેવેન્યૂ વર્ષ દર વર્ષના આધાર પર 193 ટકા વધ્યો છે, જો કે કંપની માટે પણ સારા સંકેત છે. તે વધીને 328.32 ખરોડ રૂપિયા થઈ ગયો છે. જો કે જ્યારે ગત નાણાકીય વર્ષની સરખામણીમાં ઑપરેશનથી રેવેન્યૂ 112.24 કરોડ રૂપિયા હતો. જ્યારે જાન્યુઆરી-માર્ચ 2023માં કંપનીનો ઑપરેટિંગ પ્રોફિટ 10 ટકા ઑપરેટિંગ પ્રોફિટ માર્જિનની સાથે વધીને 31 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
વર્ષના આધાર પર કંપનીના પરિણામની વાત કરે તો નાણાકીય વર્ષ 2022-23 માટે સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટમાં કંપનીએ લગભગ 200 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ ગત વર્ષમાં 11.07 કરોડ રૂપિયાની સરખામણીમાં આ વખતે નાણાકીય વર્ષ 2022-23 માટે 33.54 કરોડ રૂપિયાનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ કમાવ્યા છે. જ્યારે પરિચાલનથી તેના રેવેન્યૂ 150 ટકા વધ્યો છે અને તે 719.76 કરોડ રૂપિયા થઈ ગયો છે.
તેની સાથે કંપનીના બોર્ડે 0.50 ટકા ઇક્વિટી શેર ડિવિડેન્ડની જાહેરાત પણ કરી છે જણાવી દઈએ કે ઓમ ઈન્ફ્રા સરકારી પ્રોજક્ટની સાથે ઘણા એન્જિનિયરિંગ પરિયોજનાઓ પર કામ કરી રહી છે. તેમાં સરકાર સમર્થિત "જલ જીવન મિશન" (હર ઘર જલ) અને દેશની વિભિન્ન હિસ્સામાં બાંધો, નહરો અને અન્ય સહિત ઘણી અન્ય બુનિયાદી અને જળ ભંડારણ પરિયોજનાઓ શામેલ છે.
ભારતના ગમા રાજ્યોમાં ઓમ ઇન્ફ્રાનો કારોબાર ફેલાયો છે. સાથે જ ભારતના સિવાય ગણા દેશોમાં પણ કંપનીના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. કંપની હાઈડ્રો પાવર, સિંચાઈ અને જળ ભંડારણ પરિયોજનાઓ વગેરે થી સંબંધિત છે. પરિણમા પર ઓમ ઈન્ફ્રા લિમિટેડના મેનેઝિંગ ડાયરેક્ટર વિકાસ કોઠારી કહ્યું છે કે આ ફાઈનાન્સિયલ વર્ષમાં કંપની 30,000 મિનિયન રૂપિયાના પ્રોજેક્ટ માટે બોલી લગાવાનો ટારગેટ બનાવી રહી છે, જેથી કંપનીની પાસે મજબૂત ઑર્ડર બુક આવશે. સાથે કંપની રાજસ્થાનમાં બે રિયલ અસ્ટેટ પરિયોજના પણ વિકસિત કરી રહી છે જેથી આવતા 2-3 વર્ષમાં 4000 મિલિયાન રૂપિયાથી વધું કેશ સરપલ્સ થઈ શકે છે.