સોનાટા સોફ્ટવેરના સીએફઓ, જગન્નાથન ચક્રવર્તીનું કહેવું છે કે ઈન્ટરનેશનલ માર્કેટથી આવક મજબૂત કરી રહી છે. આ ક્વાર્ટરના પરિણામ સારા રહ્યા છે. પરિણામમાં સારો વધારો જોવા મળ્યો છે. કંપનીનું ટર્નઓવર ઉપર નીચે થઈ શકે છે. કંપનીમાં ડીપીએસ રેવેન્યૂ 72 ટકાથી વધ્યો છે અને એબિટડામાં 35 ટકાનો વધારો થતો જોવા મળ્યો છે.
જગન્નાથન ચક્રવર્તીનું આગળ કહેવું છે કે કંપનીનાં ડૉલર ગ્રોથમાં સારો વધારો થતો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2023માં રેવેન્યૂમાં 36 ટકાનો વધારો થઈ રહ્યો છે. ડીપીએસ બિઝનેસમાં ક્લાઉડ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારો ગ્રોથ થતો જોવા મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2024માં પ્રોફિટ વધી શકે છે. નાણાકીય વર્ષ 2022ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023માં સારી તેજી જોવા મળી રહી છે.
જગન્નાથન ચક્રવર્તીના અનુસાર કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની એક સોફ્ટવેર કંપની છે. કંપનીમાં ણી વેરાઈટી બને છે. કંપનીના માર્જિનમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે.