રૂટ મોબાઈલના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર, ગૌતમ બાદલિયાનું કહેવું છે કે કંપનીના ક્વાર્ટર 4 ના પરિણામ ત્રીજા ત્રિમાસિક કરતા સારા રહ્યા છે. છેલ્લા 8 ક્વાર્ટરથી કંપનીમાં સારા રેવેન્યૂ સારો ગ્રોથ કરતા આવી રહ્યા છે. પરંતુ આ ક્વાર્ટર સારો નહીં થયો. ક્વાર્ટર 4 માં દબાણ રહ્યું પરંતુ ક્વાર્ટર 3 કરતા ક્વાર્ટર 4 વધારે સારૂ રહ્યું છે. આજના જમાનામાં જોઈએ તો ટેક્ટ મેસેજ ની રીતે બિઝનેસ કરવા વાળા લોકો થઈ ગયા છે.
ગૌતમ બાદલિયાના મતે અમારી કંપનીમાં ગ્રાહકો માટે પણ સારી સુવિધા ઉપલબ્ધ કરી રહ્યા છે. ઈન્ટરનેટ થકી બિઝનેઝ વધવાને કારણે ઘણી બધી એન્ટરપ્રાઈઝ બનાવી રહી છે. આજના દિવસમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે તેની સાથે-સાથે ડિજીટલ ફ્રૉડ પણ વધી રહ્યા છે. અમારી કંપનીએ એક એપ બનાવી છે. તે માર્કેટમાં આવી ગઈ છે.
ગૌતમ બાદલિયાએ આગળ કહ્યું કે પરંતુ હાલમાં તે અપગ્રેડ થઈ ગયો છે. કંપનીના માર્જિનમાં સારો વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં રેવેન્યૂમાં 61.1 ટકાનો વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં પણ સારો સુધારો થઈ રહ્યો છે.