Reliance Jio Q4: નાણાકીય વર્ષ 2023 માં નફો 13% વધીને 4716 કરોડ રૂપિયા રહ્યો - Reliance Jio Q4: FY 2023 profit up 13% to Rs 4716 crore | Moneycontrol Gujarati
Get App

Reliance Jio Q4: નાણાકીય વર્ષ 2023 માં નફો 13% વધીને 4716 કરોડ રૂપિયા રહ્યો

અપડેટેડ 06:05:08 PM Apr 21, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Reliance Jio Q4 Result: રિલાયન્સની ટેલીકૉમ કંપની જિયોના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી દીધી છે. માર્ચ 2023 ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ વર્ષ દર વર્ષના આધાર પર 13 ટકા વધીને 4716 કરોડ રૂપિયા રૂપિયા રહી છે. ગત વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 4173 કરોડ રૂપિયા હતો.

    jioનો રેવેન્યૂ કેટલો રહ્યો?

    નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરના જિયોના રેવેન્યૂ વર્ષ દર વર્ષના આધાર પર 11.3 ટકાથી વધીને 23,394 કરોડ રૂપિયા રહ્યા છે. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ 20901 કરોડ રૂપિયા હતા. જ્યારે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીનો રેવેન્યૂ 1.7 ટકા વધ્યો છે. ડિસેમ્બર 2023 ના ક્વાર્ટરમાં જિયોનો રેવેન્યૂ 22,998 કરોડ રૂપિયા રહ્યા હતા.


    જિયોના EBITDA કેટલો રહ્યો?

    નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં જિયોનો Ebitda (કુલ વસ્તી) ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 1.7 ટકાથી વધીને 12,210 કરોડ રૂપિયા રહ્યો છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં કંપનીનો Ebitda 12009 કરોડ રૂપિયા રહ્યા હતા.

    જ્યારે વર્ષ દર વર્ષના આધાર પર Jioના Ebitda માર્ચ ક્વાર્ટરમાં 15.7 ટકા વધ્યો છે. ગત વર્ષના આ ક્વાર્ટરમાં Ebitda 10.554 કરોડ રૂપિયા હતા. જો આ વખતે વધીને 12,210 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 21, 2023 5:28 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.