RELIANCE RETAIL Q1 Result: આવક વધીને 69,962 લાખ કરોડ રૂરિયા, EBITDA વધીને 5,151 કરોડ રૂપિયા થઈ | Moneycontrol Gujarati
Get App

RELIANCE RETAIL Q1 Result: આવક વધીને 69,962 લાખ કરોડ રૂરિયા, EBITDA વધીને 5,151 કરોડ રૂપિયા થઈ

RELIANCE RETAILએ નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટર માટે જોરદાર પરિણામો જાહેર કર્યા છે. ચોથા ક્વાર્ટર દરમિયાન કંપનીની આવક 58,569 કરોડ રૂપિયાથી વધીને 69,962 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે કંપનીનો EBITDA પણ નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરના દરમિયાન 3,849 કરોડ રૂપિયાથી વધીને 5,151 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

અપડેટેડ 08:53:39 PM Jul 21, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    RIL Retail Q1 Result: તેલથી લઈને ટેલીકૉમ સેક્ટરમાં કારોબાર કરવા વાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના રિટેલ સેગમેન્ટનું બિઝનેસ કરવા વાળી રિલાસ્યન્સ રિટેલ (Reliance Retail)એ નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટર એટલે કે Q1FY24ના માટે તેના પરિણામ આજે 21 જુલાઈએ રજૂ કરી દીધા છે. રિલાયન્સ રિટેલનું જૂનમાં સમાપ્ત ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં 18.8 ટકા વધી ગયો છે. નફામાં વર્ષ દર વર્ષ મજબૂત વધારા સાથે કંપનીના પહેલા ક્વાર્ટરમાં નફો 2448 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો. કંપનીની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. વર્ષના આધાર પર રિલાયન્સ રિટેલની આવક વધીને 69,962 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે ગત વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 58,569 કરોડ રૂપિયા રહી હતી.

    કંપનીના Ebitda પણ નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલના Ebitda વધીને 5,151 કરોડ રૂપિયા થઈ ગયા છે. જ્યારે ગત વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો Ebitda 3,849 કરોડ રૂપિયા રહ્યા હતા.

    નાણાકીય વર્ષ 2024ની પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલના Ebitda માર્જિન વર્ષના આધાર પર વધીને 7.4 ટકા રહી જ્યારે ગત ક્વાર્ટરમાં કંપની Ebitda માર્જિન 6.6 ટકા રહી હતી.


    નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના રિટેલ કારોબાર સંભાળવા વાળી Reliance retailના સ્ટોર્સમાં પણ વધારો થયો છે. પહેલા ક્વાર્ટરના દરમિયાન કંપનીએ 555 નવા સ્ટોર્સ ખોલ્યા છે.

    ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું- કંપનીના રિટેલ બિઝનેસમાં જોરદાર ગ્રોથ રહી

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેરમેન મુકેશ અંબાણી (RIL Chairman, Mukesh Ambani)એ આ અવસર પર કહ્યું છે કે કંપનીએ Q1માં દરેક બિઝનેસમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. કંપનીના રિટેલ બિઝનેસમાં પણ જોરદાર ગ્રોથ રહ્યો છે. અમે પેહલા ક્વાર્ટરમાં ઘણા નવા સ્ટૉક ખોલ્યા છે. આ દરમિયાન ફુટખૉલ પણ નિયમિત રહ્યા છે. jio ની ક્વાલિટી ઑફરિંગથી કસ્ટમર બેસ વધી રહી છે. અમે 5G રોલ આઉટની રફ્તાર વધી છે. જ્યારે પડકારોની છતાં O2C માં સારો પ્રદર્શન રજૂ કરી રહ્યો છે. મુકેશ અંબાણીએ આગળ કહ્યું છે કે જલ્દી KG-D6 પ્રોડક્શન 30 MMSCMD થશે. ફાઈનાન્શિયલ સર્વિસેઝ Biz ડીમર્જર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

    ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com નેટવર્ક 18નો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ માલિકાના હક છે. તેનું બેનિફિટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 21, 2023 8:20 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.