H2માં આવક 60-65 ટકા આવવાની અપેક્ષા, EBITDA એક્રેટિવ એક્વિઝિશન પર રહેશે ફોકસ: ઝાગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ | Moneycontrol Gujarati
Get App

H2માં આવક 60-65 ટકા આવવાની અપેક્ષા, EBITDA એક્રેટિવ એક્વિઝિશન પર રહેશે ફોકસ: ઝાગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ

અમારુ આ પ્લેટફોર્મ પર કર્મચારીઓના ખર્ચને ટ્રેક કરી શકે છે. સોફ્ટવેર આવક કોર્પોરેટ ગ્રાહકો માટે બિલિંગ છે. પ્રોગ્રામ ફી ટ્રાન્ઝેક્શનથી થતી આવક છે.

અપડેટેડ 02:16:56 PM Jan 23, 2024 પર
Story continues below Advertisement

Zaggle પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડના કો-પ્રમોટર, એમડી અને સીઈઓ, અવિનાશ ગોડખિંડીનું કહેવું છે કે કંપનીએ ટોરેન્ટ ગેસ સાથે 200 કરોડ રૂપિયાના કરાર કર્યા છે. ક્લોઝ લૂપ ફ્લીટ પ્રોગ્રામના અમલીકરણ માટે કરાર કર્યા છે. 2 વર્ષ માટે કંપનીએ કરાર કર્યા છે.

અવિનાશ ગોડખિંડીના મતે કંપનીએ બેન્ક્સ સાથેના કરારમાં પ્રીપેડ, કોર્પ ક્રેડિટ કાર્ડ્સ ઈશ્યુ કર્યા છે. અમારુ આ પ્લેટફોર્મ પર કર્મચારીઓના ખર્ચને ટ્રેક કરી શકે છે. સોફ્ટવેર આવક કોર્પોરેટ ગ્રાહકો માટે બિલિંગ છે. પ્રોગ્રામ ફી ટ્રાન્ઝેક્શનથી થતી આવક છે. અમે મર્ચન્ટ્સ પાર્ટનર પાસેથી કમિશન મેળવીએ છીએ. પ્રોગ્રામ ફીમાં સારું માર્જિન છે.

અવિનાશ ગોડખિંડીના મુજબ અમે થોડા નફાકારક SaaS Fintech કંપીનીમાંથી એક છીએ. ગ્લોબલ પીઅર્સ બ્રેક્સ, પ્લેઓ, એક્સપેન્સિફાય છે. ભારતમાં કોઈ ડાયરેક્ટ પીઅર નથી. અમારા બિઝનેસને સતત કેસ ડેવલપમેન્ટની જરૂર નથી. માર્જિનમાં ઘટાડો ESOP ખર્ચને કારણે હતો.


અવિનાશ ગોડખિંડીના અનુસાર આ વર્ષ માટે ESOP કોસ્ટ પ્રોજેક્શન 19 કરોડ રૂપિયા છે. આ વર્ષે એકંદરે ગ્રોથ 40-50 ટકાની આસપાસ રહી શકે છે. આગામી વર્ષોમાં માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. EBITDA એક્રેટિવ એક્વિઝિશન પર ફોકસ રાખ્યો છે. આવકના 15 ટકા આસપાસ ક્રોસ-સેલિંગ છે.

અવિનાશ ગોડખિંડીનું કહેવાનું છે કે કંપની ક્રોસ-સેલ તકો પર ફોકસ વધારશે. આરબીઆઈ દ્વારા નિયમન ફેરફારોની અમારા પર પરોક્ષ અસર પડી છે. ડિજિટાઇઝેશન અને યૂપીઆઈથી જબરદસ્ત ટેઇલવિન્ડ્સ છે. H2માં આવક 60-65 ટકા આવવાની અપેક્ષા રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2024 2:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.