Shree Cement Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 2.6 ગણો વધીને ₹491.3 કરોડ પહોંચ્યો | Moneycontrol Gujarati
Get App

Shree Cement Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 2.6 ગણો વધીને ₹491.3 કરોડ પહોંચ્યો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડઅલોન નફો વર્ષના આધાર પર 2.6 ગણો વધીને 491.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 190 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 05:21:43 PM Nov 07, 2023 પર
Story continues below Advertisement
30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં ટાઈટનનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Shree Cement Q2 Result: શ્રી સિમેન્ટ (Shree Cement) એ 07 નવેમ્બરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં ટાઈટનનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

    નફામાં વધારો

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડઅલોન નફો વર્ષના આધાર પર 2.6 ગણો વધીને 491.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 190 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 453 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવકમાં વધારો

    કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 21.3 ટકા વધીને 4,584.6 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક 3,781 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4,448 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો વધારો

    વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના સ્ટેન્ડઅલોન એબિટા 66.2% વધારાની સાથે 869.6 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 532.2 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 874 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    બીજા ક્વાર્ટરમાં કંપનીના સ્ટેન્ડઅલોન એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 13.85 ટકા થી વધીને 19 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 19.65 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    Tax Saving: તમે કાર દ્વારા પણ 1.50 લાખ રૂપિયા સુધીનો આવકવેરો બચાવી શકો છો, આ ટ્રિક કરો ફોલો

    MoneyControl News

    MoneyControl News

    First Published: Nov 07, 2023 5:21 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.