નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કનો નફો 74.8 ટકા વધીને 3,534.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કનો નફો 2,022 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કનો નફો 74.8 ટકા વધીને 3,534.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કનો નફો 2,022 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કની વ્યાજ આવક 27.7 ટકા વધીને 8,665.7 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કની વ્યાજ આવક 6,784.7 કરોડ રૂપિયા રહ્યો હતો.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં કેનેરા બેન્કના ગ્રૉસ એનપીએ 5.35 ટકાથી ઘટીને 5.15 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં કેનેરા બેન્કના નેટ એનપીએ 1.73 ટકા થી ઘટીને 1.57 ટકા રહ્યા છે.
રૂપિયામાં કેનેરા બેન્કના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 46,159.5 કરોડ રૂપિયાથી ઘટીને 45,727.4 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર કેનેરા બેન્કના પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 14,349.3 કરોડ રૂપિયાથી ઘટીને 13,461.4 કરોડ રૂપિયા રહ્યા છે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કના પ્રોવિઝન્સ 3,095 કરોડ રૂપિયાથી ઘટીને 2,718.9 કરોડ રૂપિયા રહ્યા. જ્યારે વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કેનેરા બેન્કના પ્રોવિઝન્સ 3,690.1 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કેનેરા બેન્કના પહેલા ક્વાર્ટરમાં નેટ ઈંટરેસ્ટ માર્જિન 3.07 ટકાથી ઘટીને 3.05 ટકા રહ્યા.
પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા કેનેરા બેન્કના એક્ઝિક્યુટિવ ડારેક્ટર, હરદીપ સિંહ આહલુવાલિયાએ કહ્યું કે આ ક્વાર્ટરમાં બેન્કનો સારો ગ્રોથ રહ્યો છે. આ ક્વાર્ટરમાં 3000થી વધું સેવિંગ અકાઉન્ટ ખોલ્યા છે. બેન્કમાં નવા NPAમાં સતત ઘટાડો નોંધાયો છે. 3 વર્ષના ગાઈડન્સમાં GNPA અને NNPAમાં ઘટાડો લાવવાનો લક્ષ્યાંક છે. બેન્કના ડિપોઝિટમાં થોડી તકલીફ જોવા મળી હતી. જેથી લિક્વિડીટી થોડી ટાઈટ હતી.
હરદીપ સિંહ આહલુવાલિયાના મતે કોશામાં સેવિંગ બેન્કમાં અમારૂ ક્વાર્ટર ઑન ક્વાર્ટર ગ્રોથ રિકૉર્ડ થઈ રહી છે. 1 એપ્રિલે આવા નિર્ણય લીધા છે કે જે ઈન્ડસ્ટ્રી યૂનિક છે. કેનેરા પ્રીમિયમ રોલ આઉટ કર્યું છે. તેના 11 લાખ અકાઉન્ટ છે. તેના પર વધારો ફોકસની જરૂરત છે. આ અકાઉન્ટમાં યૂતને આ તરફ વાળી શકે છે. આની સાથે ટર્મ લાઈફ ઈન્શ્યોરેન્સ લૉન્ચ કર્યું છે. તેમાં સારો સિસ્પોન્સ પણ મળ્યો છે.
હરદીપ સિંહ આહલુવાલિયાના મુજબ એક ક્વાર્ટકમાં તેના પર અમે 3 લાખ અકાઉન્ટને મોબલાઈઝ કર્યા છે. અમારૂ ફોકસ સારા માર્જિન તરફ વધારે રહ્યો છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.