Tata Chemicals Q1 Results: ટાટા ગ્રૂપની આ કંપનીનો જૂન ક્વાર્ટરમાં 9.67 ટકા ઘટ્યો નફો, પરંતુ આવક વધી | Moneycontrol Gujarati
Get App

Tata Chemicals Q1 Results: ટાટા ગ્રૂપની આ કંપનીનો જૂન ક્વાર્ટરમાં 9.67 ટકા ઘટ્યો નફો, પરંતુ આવક વધી

Tata Chemicals Q1 Results: ટાટા ગ્રૂપની કંપની ટાટા કેમિકલ્સે સોમવારે, 7 ઓગસ્ટે તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ કહ્યું છે કે જૂન ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ 9.67 ટકા ઘટીને 532 કરોડ રૂપિયા થયો હતો, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 589 કરોડ રૂપિયા રહ્યા હતા.

અપડેટેડ 11:03:50 PM Aug 07, 2023 પર
Story continues below Advertisement

Tata Chemicals Q1 Results: ટાટા ગ્રૂપની કંપની ટાટા કેમિકલ્સે સોમવારે, 7 ઓગસ્ટે તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ કહ્યું છે કે જૂન ક્વાર્ટરમાં તેનો નેટ પ્રોફિટ 9.67 ટકા ઘટીને 532 કરોડ રૂપિયા થયો હતો, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 589 કરોડ રૂપિયા રહ્યા હતા. જ્યારે કંપનીની આવક જૂન ક્વાર્ટરમાં 5.58 ટકાથી વધીને 4218 કરોડ રૂપિયા રહ્યા છે, જો તેના ગયા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 3995 કરોડ રૂપિયા હતા.

ટાટા કેમિકલ્સના મેનેઝિંગ ડાયરેક્ટર અને સીઈઓ, આર મુકુંદનનું કહેવું છે કે, "કંપનીએ પડાકારજનક વાતાવરણ છતા નાણાકીય વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024ના પહેલા ક્વાર્ટરમાં સંતોષજનક પ્રદર્શન કર્યા છે. સોડા એશની કિમતો પર વિપરીત અસર પડી કારણ કે ઘણા ગ્રાહકોને મંગોલિયા, ચીનથી નવી સપ્લાઈ આવાને કારણે તેની ખરીદીથી સંબંધિત નિર્ણયમાં મોડુ કર્યું.

તેમણે કહ્યું છે કે તેની સિવાય કોરોના મહામારી બાદ ચીનનો ઈકોનૉમિકમાં ધીમી ગ્રોથ અને વિકસિત દેશોના ઈન્ડસ્ટ્રી ઉત્પાદનમાં નરમીથી પમ બિઝનેસ પર અસર પડી અને આ નજીક સમય ગાળામાં રજૂ કરી શકે છે.


આર મુકુંદને કહ્યું છે કે, કંપનીને વૉલ્યૂમના મોટાભાગના સ્તર પર વધવા અને ક્ષમતાના સારી ઉકોનૉમીક માટે કિમતોમાં ફેરફાર કરવા પડ્યું. અમે આશા કરીએ છે કે સસ્ટેનિબિલિટીનું ટ્રેન્ડ મધ્યમ જેવા નવા એપ્લિકેશનના માંગ પર સકારાત્મક અસર નાખી રહી છે..

Tata Chemicalsના પરિણામ શેર બજારનો કારોબાર સમાપ્ત થયા બાદ આવ્યા છે. શુક્રવારે કંપનીના શેર 0.71 ટકા ઘટીને 1040 રૂપિયાના ભાવ પર બંધ થયો. આ વર્ષની શરૂઆતતી કંપનીના શેરોમાં લગભગ 10.48 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે ગયા એક વર્ષમાં કંપનીના શેરોમાં 8.67 ટકાનો ઘટાડો આવ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 07, 2023 11:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.