TCS Results Q1 2023: નફો 16.8% વધ્યો, કંપનીએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી | Moneycontrol Gujarati
Get App

TCS Results Q1 2023: નફો 16.8% વધ્યો, કંપનીએ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી

TCS જૂન ક્વાર્ટરના પરિણામોઃ શેરબજાર બંધ થયા બાદ TCSના પરિણામો આવ્યા છે. કંપનીના શેર આજે 0.45 ટકા ઘટીને બંધ થયા છે.

અપડેટેડ 05:09:12 PM Jul 12, 2023 પર
Story continues below Advertisement
ફિસ્કલ વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 16.8% વધીને 11,074 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે કંપનીએ વચગાળા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કંસલ્ટેંસી સર્વિસિઝ (TCS) એ જૂન 2023 ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. ફિસ્કલ વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 16.8% વધીને 11,074 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે કંપનીએ વચગાળા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. TCS ના જુન ક્વાર્ટરના પરિણામ: શેર માર્કેટ બંધ થયાની બાદ ટીસીએસના પરિણામ આવ્યા છે. કંપનીના શેર આજે 0.45 ટકા ઘટીને બંધ થયા છે.

    TCS ના એબિટ માર્જિન કે ઑપરેટિંગ માર્જિન ઘટીને જૂન ક્વાર્ટરમાં 23.2 ટકા પર આવી ગયા. તેનાથી પહેલા માર્ચ ક્વાર્ટરમાં ઑપરેટિંગ માર્જિન 24.49 ટકા હતુ. કંપનીએ 1 એપ્રિલના પોતાના કર્મચારીઓની સેલેરી વધારી હતી જેના લીધેથી ઑપરેટિંગ માર્જિનમાં ઘટાડા આવ્યો છે.

    TCS જૂન ક્વાર્ટરના પરિણામોઃ શેરબજાર બંધ થયા બાદ TCSના પરિણામો આવ્યા છે. કંપનીના શેર આજે 0.45 ટકા ઘટીને બંધ થયા છે.


    TCS એ કરી વચગાળા ડિવિડન્ડની જાહેરાત

    TCS એ પોતાના રોકાણકારો માટે 9 રૂપિયા પ્રતિ શેરના વચગાળા ડિવિડન્ડની જાહેરાત કરી છે.

    TCS ના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસરના કૃત્તિવાસને કહ્યુ, "અમે લૉન્ગ ટર્મમાં પોતાની સર્વિસિઝને લઈને કૉન્ફિડેંટ છે. નવી ટેક્નોલૉજીથી અમને સપોર્ટ મળશે. અમે મોટા પૈમાના પર રોકાણ કરી રહ્યા છે. એટલે કે રિસર્ચ અને ઈનોવેશનમાં ક્ષમતાઓનો વિસ્તાર કરવામાં આવી શકે."

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 12, 2023 4:28 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.